જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું…
View More જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડીkirti patel
વિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસ
વિવાદાસ્પદ કીર્તિ પટેલને ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં પોલીસે હાજર થવા નોટિસ આપી હતી, જેમાં તેની બે કલાક પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન લઈ જામીન મુક્ત…
View More વિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસસો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી
ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીજૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર
વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ…
View More જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પરકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસકીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?
નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ સાધુ-સંતોના મૌન સામે ઉઠાવ્યા સવાલ મૃગી કુંડ સુધી પહોંચાડનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી, પવિત્ર મેળાને રાજકારણનો અખાડો…
View More કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફ
ઈન્દ્રભારતી બાપુ વિશે ધડાકા કરે તે પહેલા જ પોલીસની ટીમો શોધવા નીકળી પડતા કિર્તી ભૂગર્ભમાં વહેલી સવારે ફરી વિડીયો મુકી ટુંક સમયમાં ભાંડાફોડ કરવાનો હુંકાર…
View More કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફહેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!
પોલીસ ઇન્સ્પેકટરે પણ ચૂપચાપ ડૂબકી લગાવી લેતા વિવાદ, સાધુ-સંતો-ભાવિકોમાાં રોષ: તંત્ર સામે ઉઠયા સવાલ જૂનાગઢમાં ગત રાત્રે મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા…
View More હેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!સુરતના વેપારીએ વિવાદિત કિર્તી પટેલ સામે નોંધાવી ધમકીની ફરિયાદ
ગુજરાતની જાણીતી ઇન્ટરનેટ પર્સનાલિટી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કીર્તિ પટેલ સામે વધુ એક કેસ હાલમાં સુરતમાં નોંધાયો છે. સુરતના…
View More સુરતના વેપારીએ વિવાદિત કિર્તી પટેલ સામે નોંધાવી ધમકીની ફરિયાદ