જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી…
View More જામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્તCategory: ગુજરાત
જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ…
View More જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડજામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇ
જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં કબજે કરાયેલા જુદાજુદા વાહનો, કે જે મુદ્દા માલ તરીકે કબજે કર્યા હતા, અને તે વાહનો છોડાવવા માટે કોઈ…
View More જામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇસુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકો
મધ્યપ્રદેશમાં અનેક બાળકોના મોત બાદ જાગેલી સરકારે શેપ ફાર્માના કફ સિરપનો રીપોર્ટ કરતા થયેલો ખુલાસો, વિતરણ-વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના શંકાસ્પદ મોત…
View More સુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકોજેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવાસ યોજના સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા. આ…
View More જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસસાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા
સપ્તાહ વહેલુ ખુલ્લી જતા મુલાકાતીઓમાં આનંદો, દિવાળીનું બૂકિંગ હાઉસફૂલ સાસણ ગીર નેશનલ પાર્કને લઈને આ નવા નિર્ણયથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જીલ્લા વન વિભાગ…
View More સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યાજેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ
પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં હાથફેરો કરનાર યુવતી અને તેના સગીર ભાઈ અને પ્રેમીની પૂછપરછમાં સોની વેપારીનું નામ ખુલ્યું જેતપુરમાં એક યુવતીએ તેના ભાઈ સાથે મળી…
View More જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડસાયલા નજીક કારની ઠોકરે બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
સાયલા-ચોટીલા હાઈવે પર કારની અડફેટે બાઇક સવાર ખોલડીદ ગામની દંપતી ખંડીત થયું છે. અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની…
View More સાયલા નજીક કારની ઠોકરે બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોતભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશત
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર ગામે ત્રણ દિવસ પહેલા મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ સભામાં ગામની અંદર ઠેરઠેર ધમધમતી દેશી દારૂૂના હાટડીઓ બંધ કરાવવા ઉઠેલી માગ…
View More ભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશતખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડી
કંડોરણા ગામનો શખ્સ બૂકિંગના પૈસા ઉઘરાવી નાસી છૂટતા પોલીસમાં અરજી ખંભાળિયાથી ચારધામની યાત્રા કરાવવાની લાલચ આપી અને આ વિસ્તારના ગ્રામજનો સાથે મોટી રકમની છેતરપિંડી કરવા…
View More ખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડી