ઈલેકટ્રોનિક પુરાવો ક્યારે, કેવી રીતે, ક્યાં સંજોગોમાં, ક્યાં માધ્યમથી, કઈ જોગવાઈથી રેકર્ડ ઉપર આવી શકે તે પ્રક્રિયા, પ્રોસીઝર આરોપી અનુસરેલ નથી: એડવોકેટ સુરેશ ફળદુ રાજકોટમાં…
View More ચેક રીટર્ન કેસમાં ફરિયાદીની ઓફિસમાં કરેલ વીડિયો રેકોર્ડીંગની DVDને FSLમાં મોકલવાની અરજી રદCategory: ગુજરાત
લાલપરીમાં પુત્રએ માર મારતાં જનેતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતાં શાકભાજીના ધંધાર્થી મહિલાને પુત્રએ માર માર્યો જેથી જનેતાને માઠુ લાગતાં ફીનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં…
View More લાલપરીમાં પુત્રએ માર મારતાં જનેતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યો
શહેરમાં માલધારી સોસાયટીમાં રહેતો યુવાન કોઠારીયા સોલવન્ટમાં પ્રેમિકા પાસેથી મોબાઈલ પરત લેવા ગયો હતો ત્યારે પ્રેમિકાના સગા જોઈ જતાં યુવાન પર હુમલો કરી પગ ભાંગી…
View More ફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યોરામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો
શહેરના રામનાથ પરા સ્મશાન પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સને પકડી લીધો હતો.જેની પાસેથી ક્રાઈમ બ્રાંચે રૂૂ.1.64 લાખ નો સોનાનો…
View More રામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલે
બોગસ બિલીંગના વહીવટમાં બાકી રહેતી રકમ માટે બનેલી લૂંટની ઘટનામાં વેપારી શૈલેષ દલસાણિયાની પૂછપરછ શહેરમાં રેસકોર્ષમાં વેપારી સમીર રશ્મીકાંતભાઈ પંડ્યાને પોલીસની ઓળખ આપી રૂૂ.32 લાખની…
View More 32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલેમાંડા ડુંગરમાં ધો.10ના છાત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. સગીરના આપઘાતથી પરિવારમાં કલ્પાંત…
View More માંડા ડુંગરમાં ધો.10ના છાત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, દાંતા બેઠકમાં પણ ભવ્ય વિજય
ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં…
View More બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, દાંતા બેઠકમાં પણ ભવ્ય વિજયસુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂ
સુરતથી દિલ્લી વાયા એક જ PNR કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂૂ થશે.મુસાફરોને હવે દિલ્લી એરપોર્ટ પર ફરીથી ચેક-ઈન કરવાની જરૂૂર નહીં રહે. તેમનો સામાન સીધો અંતિમ મુકામ…
View More સુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂસુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી
સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ…
View More સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણીફિલ્મફેર એવોર્ડ: બોલિવૂડ સિતારાઓનો અમદાવાદમાં જમાવડો
શાહરૂખખાન, અક્ષયકુમાર, ક્રિતી સેનન, અનન્યા પાંડે, વિક્રાંત મેસી, અભિષેક બચ્ચન સહિતના 15 ચાર્ટર ફલાઇટ્સમાં પહોંચ્યા ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન આજે…
View More ફિલ્મફેર એવોર્ડ: બોલિવૂડ સિતારાઓનો અમદાવાદમાં જમાવડો