ગણેશોત્સવના વિસર્જન દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ડૂબવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયાની જાણ થઈ છે. રાજકોટમાં 3, મોરબીમાં 2, સુરતના કામરેજમાં 3, બગોદરામાં 1,…
View More ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા રાજ્યમાં 14ના મોતCategory: ગુજરાત
2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી
ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના…
View More 2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિ. કાઉન્સિલની 30મીએ બેઠક, ભરતી મુદ્દે તડાફડીના એંધાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તા.30 ના રોજ મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીની બેઠકમાં 18 કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવાના મામલે ઉગ્ર તડાફડી બોલે તેવી શકયતા છે. આ ભરતીનો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિ. કાઉન્સિલની 30મીએ બેઠક, ભરતી મુદ્દે તડાફડીના એંધાણદિલ્હી-ભુજની ફલાઇટમાં વિકલાંગ મહિલાને ઉતારી દેવા બદલ એર ઇન્ડિયાને 50,000નો દંડ
મુખ્ય દિવ્યાંગતા આયુક્ત (સીબીપીડી)એ એર ઇન્ડિયાને વ્હીલચેર વપરાશકર્તા મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવા બદલ 50,000 રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 5 લાખ રૂૂપિયાનું વળતર આપવાની ભલામણ…
View More દિલ્હી-ભુજની ફલાઇટમાં વિકલાંગ મહિલાને ઉતારી દેવા બદલ એર ઇન્ડિયાને 50,000નો દંડઅમદાવાદ મનપાના 11 પ્લોટની હરાજી, 1553 કરોડની બેઝ વેલ્યુ
અમદાવાદમાં જમીનના વધતા ભાવ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પોતાની માલિકીના વધુ 11 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ ઈ-હરાજી માટે મૂક્યા છે. આ તમામ પ્લોટની સંયુક્ત…
View More અમદાવાદ મનપાના 11 પ્લોટની હરાજી, 1553 કરોડની બેઝ વેલ્યુકુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે…
View More કુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોતરાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યું
રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી…
View More રાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યુંસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મપ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ કિંમતના ભંગારની હરાજી માટે હવે મંજૂરી ફરજિયાત
પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી અથવા ભંગાર બની ગયેલી વસ્તુઓના નિકાલ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. શાળાઓમાં રહેલી બિનઉપયોગી/ભંગાર…
View More પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ કિંમતના ભંગારની હરાજી માટે હવે મંજૂરી ફરજિયાતરેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત
રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારને રજુઆત કરવામાં આવેલ. હતીઆ રજુ આતો પૈકી ખરીદનાર…
View More રેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત