વધારાનું બાંધકામ થયા બાદ ફાયરના નોમ્સની અમલવારી નહીં થતી હોય તો ટાઉનપ્લાનિંગ વિભાગ બાંધકામને મંજૂરી નહીં આપે સરકાર દ્વારા ઇમ્પેકટનો નિયમ લાગુ કર્યા બાદ વધારાના…
View More ઇમ્પેક્ટમાં ફાયરના નિયમો ફરજિયાત, ટીપી વિભાગને જવાબદારીCategory: ગુજરાત
ગુજરાતના ટેબ્લોને વધુ એક વખત વિજેતા બનાવવાની તક, રાત્રે 11.45 સુધી ચાલશે વોટિંગ
26 જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય…
View More ગુજરાતના ટેબ્લોને વધુ એક વખત વિજેતા બનાવવાની તક, રાત્રે 11.45 સુધી ચાલશે વોટિંગરાજકોટમાં સરકારી બેંક કર્મચારીઓની હડતાળ, સૂત્રોચ્ચાર
પાંચ દિવસનું સપ્તાહ કરવાની મુખ્ય માગણી, ખાનગી બેંકો રાબેતા મુજબ ચાલુ રહી બેંક વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના પગલે રાજકોટમાં પણ આજે બેંક…
View More રાજકોટમાં સરકારી બેંક કર્મચારીઓની હડતાળ, સૂત્રોચ્ચારનવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યા
વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા ગુજરાત મિરર,…
View More નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યાજૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોત
અઠવાડિયા પહેલા રનીંગ પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળના રહીજ ગામની પરિણીતા પોલીસની તૈયારી કરી રહી હતી ગઈકાલે તેણી…
View More જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોતધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો
ચુલી ગામ નજીક હોટેલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂૂ. 1.07 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયોચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પાર
રાજકોટમાં ચાંદી ભાવ પોણા ચાર લાખને પાર… સોનામાં પણ 2500 વધતા ભાવ 1,65,700 પર પહોંચ્યો સપ્તાહની શરૂઆત થતાની સાથે જ ચાંદીમાં ભાવ વધારાનું તોફાન સર્જાયું…
View More ચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પારતાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો
નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ…
View More તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડોધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા
ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…
View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયાગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા