બસ સ્ટેન્ડ પાસે મધમાખીનું ઝૂંડ ઉડતાં વાહન ચાલકો બચવા તળાવમાં કુંદ્યા લખતર તાલુકાના કડુ ગામે આજે અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ…
View More લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક, વધુ 10 લોકોને ડંખ માર્યાCategory: ગુજરાત
ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ
હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવપોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ…
View More પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયાદ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ
જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ…
View More દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટદ્વારકા જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો
ઢોલ નગારા શરણાઇના સુરના તાલે રાસ-ગરબાની રમઝટ: ભાવિકો કાળિયા ઠાકોર સન્મુંખ રંગે રંગાયા યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે ફુલડોલ ઉત્સવમાં જગતમંદિર જાણે રંગોથી રંગાઇ ગયુ હોય…
View More દ્વારકા જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યોવિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો
રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી,…
View More વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયોકાલે રંગોત્સવ, રેસકોર્ષ સંકુલમાં નો એન્ટ્રી
પ્રેમગલી પણ બંધ કરાઇ, શહેરમાં ઘેરૈયાઓને કાબુમાં લેવા 17000 પોલીસ તૈનાત રાજકોટમાં આવતીકાલે ધૂળેટીના તહેવારમાં છાકટા બનતા યુવાનોની શાન ઠેકાણે લાવવા પોલીસે જડબેસલાક આયોજન કયુ…
View More કાલે રંગોત્સવ, રેસકોર્ષ સંકુલમાં નો એન્ટ્રીફૂડ વિભાગે 20 સ્થળેથી ખજૂર-દાળિયાના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવારોને અનુલક્ષીને સૌથી વધુ વેચાતા ખજૂર દાળીયા સહિતના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ પેઢીમાં ચકાસણી કરી…
View More ફૂડ વિભાગે 20 સ્થળેથી ખજૂર-દાળિયાના નમૂના લીધાદ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો
દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને જગત મંદિર પરિસરમાં મન મૂકીને રંગોત્સવની ઉજવણી કરી હતી. કાળિયા ઠાકોરના ધામમાં કાન-ગોપીઓ ગાંડા ઘેલા…
View More દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યોટીપરવાનના ચાલકનું ઝેરી જીવડું કરડી જતાં મોત
શહેરના મહાત્માગાંધી પ્લોટમાં રહેતા ટીપરવાન ચાલક યુવાનનું ઝેરી જીવડું કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજયું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More ટીપરવાનના ચાલકનું ઝેરી જીવડું કરડી જતાં મોત