શહેરના સોનીબજારમાં આવેલી ઈશ્ર્વર સોમા આંગડિયા પેઢી સાથે થયેલી રૂા. 72 લાખની છેતરપીંડી મામલે અંતે એડીવીઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઈશ્ર્વર…
View More આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયોCategory: ક્રાઇમ
Crime
ગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડ
ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ…
View More ગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ
જુનાગઢ નાં નામચીન શખ્સ ની ગુજસીકોટ માં ધરપકડ થયા બાદ માત્ર અઢી મહીનામાં ચાર્જશીટ મુકાયા પહેલા હાઇકોર્ટ દ્વારા જામીન મુક્તિ થઇ છે. હાઇકોર્ટ દ્વારા…
View More ગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટશાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો: બદનામીના ડરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટના કાંગશીયાળી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી…
View More શાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મરાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો
ચેતન કથીરિયા શાળાએ ધ્વજવંદન કરી ઘરે જતા હતા ત્યારે હુમલો કરાયો: પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો…
View More રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલોમોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો
દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ…
View More મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયોદ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા…
View More દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટમુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું
100 જેટલા ક્ધટેનર કબજે: હલકી ગુણવત્તાના કાપડના નામે ઉચ્ચ કવોલિટીનું કાપડ આયાત કરવાનું કૌભાંડ કચ્છમા આવેલ મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ચાઈનીઝ કાપડના…
View More મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયુંમોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…
View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો