એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…
View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલોCategory: ક્રાઇમ
Crime
ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…
View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયોપુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
રાજકોટમાં બનેલી ઘટના : ત્રણ દિવસ પૂર્વે પુત્ર યુવતીને ભગાડી જતા જાનથી મારી નાખવાની ધમકીથી પગલું ભર્યાનો આરોપ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ…
View More પુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર
પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા…
View More ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરારજસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ
જસદણના માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.4.30,800 વિદેશી દારૂૂ તથા ટીનના જથ્થા સાથેનો ટ્રક પકડી પાડી રૂૂ.9,35,800 નો મુદ્દામાલ કબજે…
View More જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો…
View More ગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયાપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાવિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક…
View More વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશકચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે (બીએસએફ) એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. બીએસએફની 59 બટાલિયનના જવાનોએ બોર્ડર પીલર નંબર 1139 પાસેના ક્રીક વિસ્તારમાંથી…
View More કચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયોરૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો
ગુજરાત મિરર, રાજકોટ તા. 13 રાજકોટ શહેરના રૈયાધારે દંપતીના ઝઘડામા સમાધાન કરવા ગયેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ…
View More રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો