જામનગર જિલ્લાના જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે ખાનગી લક્ઝરી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને લોખંડના પાઇપ ધોકા વડે સામસામા…
View More જામજોધપુરમાં મિનિ બસસ્ટેન્ડ પાસે બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલCategory: ક્રાઇમ
Crime
ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા
પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…
View More ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યાનકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવાર
મહેસાણામાં ખોટા દસ્તાવેજ લઇ કસોટી આપવા આવેલો યુવાન ઝડપાયો ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે પોલીસ ભરતીમાં…
View More નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવારઆટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
SMCની ટીમે રૂપિયા 80 લાખનો દારૂ અને ટેન્કર મળી એક કરોડનો મુદ્દામાલ પકડયો; ડ્રાઇવર-ક્લીનર ફરાર રાજકોટ સહીત રાજયભરમા પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડયા છે…
View More આટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું
ઘેનની દવાની આડમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર ATSનો દરોડો, ફેકટરીના માલિક સહિત 6ની ધરપકડ, ઉત્તરપ્રદેશનું કનેકશન ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની…
View More ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયુંઉના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પિતા પુત્રએ રાત્રિના સમયે ધોકા છરી સાથે ધીંગાણું કર્યું !
ઊના નગરપાલિકા ના ભાજપ કાઉન્સિલર અને તેના પુત્ર બે મહિલા સહિત ચાર શખ્શો એ બાજુ મા રહેતી પિતરાઈ બહેન અને તેના પરીવારજનો ને ભુંડી…
View More ઉના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પિતા પુત્રએ રાત્રિના સમયે ધોકા છરી સાથે ધીંગાણું કર્યું !શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત
રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ એવા ઓખાના દરિયા કિનારે આવેલા એક ટાપુ પાસેથી શંકાસ્પદ મનાતી હાલતમાં ઝડપાયેલા આઠ માછીમારોને ઓખા કોર્ટે જામીન નામંજૂર કરી, જેલ હવાલે…
View More ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલેટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયોવેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાત
એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કરતા ASI દાઝયા : ‘અમરે’ ‘ધવલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના…
View More વેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાત