પીસીબીની ટીમે દરોડો પાડી 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો શહેરનાં કોઠારીયા મેઇન રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ પર દામજીભાઇનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે…
View More ભોજલરામ સોસાયટી નજીક જુગાર રમતા બે વેપારી સહિત સાત ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યો
રાજકોટ શહેરનાં હોસ્પિટલમા નોકરી કરતા યુવાનને કારમા ઉઠાવી જઇ મંગેતરનાં પુર્વ પ્રેમી સહીત 3 શખસોએ બેફામ માર મારી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા પોલીસ મથકમા…
View More મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યોશાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલો
કોટડાસાંગાણીનાં પારડીમા રહેતા યુવાને શાપરમા હતો ત્યારે કડીયા કામનાં રૂપીયા 8000ની ઉઘરાણી કરતા અજાણ્યા યુવકે ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલોએસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલો
ગોંડલ ચોકડી પાસે હોર્ન મારવા મુદ્દે લુખ્ખા તત્વો છરી-પાઇપ વડે તુટી પડયા, હુમલાખોર ઇજા પહોંચાડયાના આક્ષેપ સાથે સારવારમાં રાજકોટમા રીક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ…
View More એસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલોરાજકોટની ફ્રિલાન્સર યુવતી પર પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
બંન્ને સોશિયલ મીડિયા એપ પરથી સંપર્કમાં આવ્યા: ધારી રિસોર્ટ, મુંબઇ, ઉજજૈન અને ઉદેપુરની હોટેલમાં દૂષ્કર્મ ગુજાર્યુ લગ્નનું વચન આવ્યા બાદ શખ્સે મુંબઇની છોકરીને સગાઇની…
View More રાજકોટની ફ્રિલાન્સર યુવતી પર પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધીરાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત
રીબડા ખાતે વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ શનિવારે જ સગીર મોડેલ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટમાં ગત શનિવારે ધારી…
View More રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાતચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ચોટીલા પોલીસે બાતમીના આધારે જૂના બસસ્ટેન્ડનાં ગ્રાઉન્ડમાં રમાતા જુગાર ઉપર છાપો મારતા નાસભાગ મચી ગયેલ જો કે બે ઇસમો નાસી છુટયા હતા પણ ચાર જુગારીઓ…
View More ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયાસૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ ચોરીના ભેદ ખુલ્યા, બે મહિલા સહિત ચારની ધરપકડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મુસાફરોને વાહનમાં બેસાડીને ચોરી કરતી ટોળકીને…
View More સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈજયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખી
જયનગરમાં ચોરી કરવા આવેલા 4 શખ્સોએ વૃદ્ધ જાગી જતાં હથિયારના ઘા ઝીંકી પતાવી દીધા રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…
View More જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખીગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી
પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો…
View More ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી