વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત…
View More જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકીCategory: ક્રાઇમ
Crime
ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજર
ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડી તોડ કરવાના પ્રકરણમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી હેડ…
View More ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજરછેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટ
ઉછીના નાણાંની સિક્યુરિટીમાં નકલી દાગીના દ્વારા છેતરપિંડીની ફરિયાદમાં ચાર્જશીટ બાદ ચાર્જમાં કલમ ઉમેરો કરવાની રિવિઝન અરજી સેશન્સ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આ અંગેની હકીકત…
View More છેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધું
30 હજાર 10 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજખોરે 20 ટકા વ્યાજ કરી નાખી 3.82 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતા ભરેલુ પગલું શહેરમા…
View More ભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધુંઆંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં ગૃહ કંકાસમાં પત્ની એ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો હતો.આ મામલે યુવાને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા…
View More આંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યોજમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયું
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપ્યું રાજકોટ શહેરના 12 વર્ષે પૂર્વના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં અને બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં…
View More જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયુંનાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી
નાણાવટી ચોક પાસે લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં.1માં માવતરે રિસામણે ગયેલી પત્નીને સમાધાન કરી લેવા ગયેલા પતિ,સસરા અને કાકાજી સસરાએ માથાકૂટ કરી પરિણીતાના ભાઈને ધમકી આપતા…
View More નાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકીનવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યો
નવાગામ (આણંદપર) શે રી નં.03 દ્રષ્ટિ વિલાની સામે રહેતા જીગરભાઈ ઉકાભાઈ વણકરિયા(ઉ. 38)નો નાનો ભાઈ કૌશિક ત્યાં નજીકમાં રહેતા વિજયભાઈની પત્નીને ભગાડી જતા વિજયના ભાઈ…
View More નવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યોરૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યો
રૈયાગામમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા ફરીદભાઈ ઓસમાનભાઈ નોયડાના ભત્રીજા અમનને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના મિત્ર રિયાન અને કામિલ સહિત પાંચ શખ્સોએ મારમારતા તેમના…
View More રૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યોસ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યા
કથિત પત્રકારોની ટોળકી બ્લેક મેઈલિંગ કરવા જતાં ફસાઈ, CCTV ઈન્સ્ટોલ કરનાર શખ્સોની પણ સંડોવણી સાત વીડિયોમાંથી બે વીડિયો વાયરલ કરી ખંડણીની માગણી કરી, ક્રાઈમ બ્રાંચે…
View More સ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યા