ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિત ના પરીવારે કરેલા હુમલામાં ગંભીર…
View More વોરાકોટડામાં આધેડની હત્યાની ઘટનામાં કાકા-કાકી અને પિતરાઇ ભાઇ-ભાભીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
સુરેન્દ્રનગરમાં અભયમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૂદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગી બચાવી
સુરેન્દ્રનગર અભયમની ટીમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૃદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી હતી. દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકો…
View More સુરેન્દ્રનગરમાં અભયમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૂદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગી બચાવીસાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધા
પાટણના સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા પહેરાવીને સળગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, સાધુની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે…
View More સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધાભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા
ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર…
View More ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યાજી.એસ.ટી. કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત
કરોડોના જી.એસ.ટી. ચોરી કૌભાંડમાં સંડોવાયેલા જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત જી.એસ.ટી વિભાગના અધીકારી દ્વારા અલગ અલગ કુલ 7…
View More જી.એસ.ટી. કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલતયુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધી
ગોકુલપાર્કમાં યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા…
View More યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધીમહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇ
શહેરમાં ચીલઝડપ કરનાર સમડીઓ પકડાયે રાખે અને છતા ચીલઝડપો થતી રહે.આવી વધૂ એક ચીલઝડપ સમડી બાઈક સ્વાર બેલડીને બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે. દારૂૂ-જુગારની…
View More મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇસિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદ
શહેરના અમીનમાર્ગ વિસ્તારમાં રહેતા અને વેરાવળમાં કંપની ધરાવતા વૃધ્ધે પોતાની કંપનીમાં કામ કરતા વલસાડના શખસે નોકરી છોડતી વેળાએ કંપનની ખાનગી માહિતી પોતાના ઈ-મેઈલમાં ટ્રાન્સફર કરી…
View More સિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદહુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યું
જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા નીલોફરબેન સમદભાઇ ખીયાણીને તેમના સસરા મોહમ્મદ હનીફભાઈએ ગળુ દબાવી અને તેમના 14 વર્ષના પુત્રને ઢીકાપાટુનો મારમાર્યાની ઘટના પોલીસમાં નોંધવામાં…
View More હુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યુંઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા
રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી…
View More ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા