ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા

  ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર…

 

ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં ધોળા દિવસે કેવલ આહિર નામના યુવાનની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા થતા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયોહતો. બનાવને પગલેલોકોના ટોળા એકઠા થયા હતા.