નવ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં સીઆઈડી પાસેથી તપાસ લઈ સીબીઆઈને સોંપવામાં આવી હતી શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે...
મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે માથાકૂટ કરી વિડીયો બનાવી વિડીયો ડીલીટ કરવા માટે રૂૂપિયા 50 હજારની માંગણી કરનાર ત્રણ તોડબાજ પત્રકારબંધુઓને પોલીસ ઝડપી લીધા છે અને પૂછપરછમાં...
રાજ્યમાં દારૂૂબંધી હોવા છતાં મોટા ભાગના જિલ્લાઓમાં દારૂૂબંધીના લીરેલીરા ઉડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ દારૂૂબંધી હોવા છતાં દેશી દારૂૂનું વેચાણ થતું હોય છે. તેવું ત્યાંના...
જામનગર માં એક દંપતિ ઉપર તેની પડોસ માં રહેતા શખ્સે લોખંડ નાં પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘર પાસે છોકરાઓ ને રમવા ની ના પડતાં સમજાવવા...
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટાફે રણજીતસાગર રોડ પરથી એક રીક્ષાને આંતરી 107 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. પરંતુ રીક્ષા ચાલક ભાગી છૂટ્યો...
જામનગર શહેરમાં મધુરમ સોસાયટી તેમજ ગોકુલ નગર વિસ્તારમાં બે રહેણાક મકાનના થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા...
મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા નીપજાવવામાં આવી હોય જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એક કોલેજની વિદ્યાર્થિનીની છેડતી મામલે કોલેજના રમતગમત કોચ અને એક વિદ્યાર્થી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...
રાજકોટ શહેરમાં આવેલા પ્ર.નગર પોલીસ મથકમાં પૈસાની લેતી દેતી મામલે અરજી કરવા આવેલા 42 વર્ષીય મિસ્ત્રી યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતાં તેમનું...
રામલીલાના મંચ દરમિયાન, હરિદ્વાર જેલમાંથી બે ભયંકર કેદીઓ ભાગી ગયા. સ્ટેજિંગ દરમિયાન, બે વાંદરા જેવા કેદીઓ દિવાલ કૂદીને ભાગી ગયા હતા. દરેક જણ રામલીલાના મંચનમાં મગ્ન...