જામનગર જિલ્લાના મોડપરના મૂળ રહીશ અશોકભાઈ જેઠાભાઈ ધુવા પાસે આરોપી વિશાલસિંહ ફતુભા જાડેજા તથા તેની સાથે શૈલેન્દ્રસિંહ દિલુભા જાડેજા જયદીપસિંહ કનકસિંહ જાડેજાએ પૈસાની ઉઘરાણી લેવાની થતી...
દ્વારકા તાબેના નવી મઢી ગામે રહેતા હરેશ માયાભાઈ મુન નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવી, પોતાના રહેણાંક મકાનમાં ચલાવતા...
કોલસાના ધંધાર્થીઓએ સગીરાનું અપહરણ કરી બંધ મકાનમાં હવસનો શિકાર બનાવી બાકીના છ મિત્રોએ પણ સગીરા પર દુષ્કૃત્ય આચર્યુ: આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ રાજ્યમાં સામૂહિક...
ભાવનગરના સિંધુનગરમાં રહેતા આધેડના દીકરો યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હોવાની દાઝ રાખી યુવતી, તેના માતા-પિતા અને અન્ય એક શખ્સે બોલાચાલી અને ઝઘડો કરી છરી વડે...
જો તમે પણ એમેઝોનમાંથી વિટામિનની કેપ્સુલ મગાવી ખાતા હોવ તો ચેતી જજો. વિદેશની ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની કેપ્સ્યુલના નામે અજાણ્યા શખ્સો લોકોના આરોગ્ય...
શહેરમાં આરટીઓ કચેરીની બાજુમાં આવેલ મનોહર સોસાયટીમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા પ્રૌઢ પોતાનું બાઈક લઈને ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ જકાત નાકા વચ્ચેથી...
ગ્રામ્ય એલસીબીના દરોડા બાદ બે બૂટલેગરોની ધરપકડ: રૂા.17.52 લાખનો મુદ્દામાલ કબજે ભુણાવાની સીમમાં બંધ કારખાનામાં બુટલેગરોએ છુપાવેલો રૂા.12.52 લાખનો વિદેશી દારૂ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના...
શહેરમાં સોરઠીયા પ્લોટમાં રહેતો યુવાન નવયુગપરામાં પોતાના મિત્રના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો ત્યારે બે શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર...
રાજકોટ શહેરમાં રૈયાધારે સ્લમ ક્વાર્ટરમાં માવતર ધરાવતી પરિણીતાએ તેમના પતિ વિરુદ્ધ ત્રાસ અને મારકુટ ર્ક્યાની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં આક્ષેપ ર્ક્યો છે કે, તેઓ પતિને...
આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ મીલક્ત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતો ત્યારે ડી સ્ટાફ એક મોબાઇલ ચોરને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછ કરતા...