મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનોે જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે...
સોડા-બોટલના ઘા, બે લોકો ઘાયલ: મોડી રાત્રે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારી અને હુમલાના ઘટનાઓના વીડિયો અનેકવાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા હોય...
સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસીય ભારે વરસાદથી વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે વીજળી...
આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ, તમામ મુદ્દામાલ જપ્ત; રાજકોટનો યુવાન આંગડિયા કરવા જૂનાગઢ પૈસા લાવ્યો હતો જૂનાગઢ શહેરમાં થોડા દિવસ પહેલા ત્રણ શખ્સોએ 26 લાખની...
ઉનાના તડ ગામે દીવ રોડ પર બાઈક ચાલક દારૂૂની હેરફેરી કરતો હોવાની બાતમી આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. બાઈકને રોકાવી તલાસી લેતાં બાઇકમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી...
ટ્રેનમાં ટિફિનના ડબ્બામાં રસગુલ્લા તેમજ અથાણાની નીચે છુપાવીને લઇ જવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.આ અંગેની વિગત એવી છે કે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર...
ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમ જશુ દડુ ગોહિલ, (રહે. સનખડા,તા.ઉના) અને માન ભીખા ભાલીયા, (રહે.વાવરડા,તા.ઉના) કે...
આઠ શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધું, ગુનો નોંધાયો મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો...
ગેંગના ત્રણ સભ્યો પકડાયા, મુખ્ય નગા રાડાની શોધખોળ પોલીસ પર હુમલા માટે કુખ્યાત જૂનાગઢના કાળા દેવરાજ રાડાની 3 સભ્યની ગેંગ સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી કાળા...
ગોંડલ ની સિંચાઈ વિભાગ ની કચેરીના જુદા-જુદા ડેમો ઉપર રાત- દિવસ જોયા વિના ફરજ બજાવતા રોજમદારો ત્રણ-ત્રણ મહિનાથી પગાર વિહોણા હોય પચાસથી વધુ પરિવારની તહેવારને લઈને...