વેરાવળ ના આંબલીયાળા ગામ અને કાંતિ વેલા ગામ વચ્ચે બે જૂથ વચ્ચે સગપણ તૂટી જવા મુદ્દે મારા મારી થઈ હતી જેમાં ગંભીર રીતે ગવાયેલા આવૃત અને...
અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી ડઞટ કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-427 કિ.રૂૂ.1,91,051/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 11, 91, 051/-...
રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ ઉપર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટના ભત્રીજાએ ઈન્દિરા સર્કલ પાસે આવેલ તેમની ઓફિસે ખુલ્લી છરી સાથે આતંક મચાવી પાંચ લાખની ખંડણી માગી કોમ્પ્યુટર...
જામનગરમાં ફોર વ્હીલ સીઝ કરવા બાબતે ઝઘડો કરી એક શખ્સે યુવાનને અપશબ્દો કહી લાકડાંના ધોકા વડે હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી...
જામનગર-ખંભાળિયા માર્ગ પર થી પોલીસે જોગવડ ગામના પાટીયા નજીક રહેતા શખ્સ ને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડ્યો છે. એક બાઈક તેણે મોટી ખાવડી પાસે ખાનગી...
ભાવનગરના ઘોઘા જકાતનાકા અખિલેશ સોસાયટીમાં મંડપના સામાનની આગમાં છુપાવેલ વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી લઇ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે એક સાક્ષર વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં...
હાલ જ્યારે દિવાળીના તહેવાર શરૂૂ થવાના છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો દિવાળીની હર્ષો ઉલ્લાસથી તૈયારી કરતા હોય છે. ત્યારે દિવાળીમાં ખાસ કરીને સમગ્ર ભારતમાં ફટાકડા...
ભાણવડ પંથકમાં એક આસામી સાથે ઠગાઈ અને છેતરપિંડી થયાનો બનાવ થોડા સમય પૂર્વે સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં આરોપી તરીકે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના...
પૈસાના બંડલનો વોટસએપમાં ફોટો મોકલી ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી, 18 લાખ નહીં આપતા પોલીસમાં ફરિયાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં હોટલના કમ્પાઉન્ડમાં રાજકોટથી...
શહેરના નવા 150 ફુટ રીંગરોડ પર નવી બનતી બિલ્ડીંગના 10માં માળેથી પટકાતા શ્રમીક યુવાનનું મોત નીપજયું હતુન જે બનાવમાં પોલીસે મૃતકના યુવાનના પિતાની ફરીયાદ પરથી સાઇટ...