વોરા બજારમાં નારેશ્વર જ્વેલર્સના નામથી વેપાર કરતા વેપારીને ગઠીયાએ હુ પીએસઆઇ બોલુ છુ અને તમે ચોરી કરનારા શખ્સ પાસેથી ચોરીનો ચેઇન ખરીદ્યો છે એટલે ચેનના રૂૂપિયા...
ગઇકાલે રાતે પુનડીની સીમમાં સંભવત: શિકાર જેવી ગેરપ્રવૃત્તિ અર્થે ભુજથી આવતા ત્રણ શખ્સની બોલેરોનો પીછો કરી કોડાય પોલીસ-ગ્રામજનોએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી એક દેશી બંદૂક...
ઝારખંડના ધનબાદમાં એક શખ્સે તેની વહુ સાથે હેવાનિયત આચરી હતી. આ શખ્સે વહુની હત્યા કરીને ટુકડા કરી નાખ્યાં પછી બોરીમાં ભરીને નદીમાં ફેંકી દીધાં હતા. આ...
પાણીના કેરબાના પૈસા ભૂલી જજે તેમ કહેતા બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી: પાંચ શખ્સો હાથવેંતમાં શહેરના ભુપેન્દ્રરોડ પર આવેલી રાજેશ્રી ટોકીઝ પાસે બે દિવસ પહેલા...
માધાપર ચોકડી પાસેની ઘટના, સગીરાએ ફોન કરી પ્રેમીને ઘરે બોલાવ્યો હતો અગાઉ આરોપી સગીરાને ભગાડી ગયો હતો, બે મહિના જેલમાં રહ્યો પણ સુધરતો જ નથી માધાપર...
રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા ફેરવી એકલા હોય તેવા પેસેન્જરને રિક્ષામાં બેસાડી ચાલુ રિક્ષાએ ઉલ્ટી ઉબકા આવતા હોવાના નાટક કરી પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રોકડ અને...
ટંકારા પાસે ઝડપાયેલ નકલી ઓઇલની ફેકટરીમાંથી રાજકોટ સપ્લાયનું નેટવર્ક ખુલ્યું પકડાયેલ શખ્સો પેકિંગના સ્ટિકર દિલ્હીથી મગાવતા હોવાનો ખુલાસો મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા લજાઈની સીમમાં નકલી ઓઇલ...
જામનગર જિલ્લા પોલીસ દ્વારા દારૂૂબંધીના કડક અમલ અંગે ચાલી રહેલા અભિયાનમાં ધ્રોલ પોલીસે વધુ એક સફળતા મેળવી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના લતીપુર ગામ પાસેથી બે આરોપીઓને...
શાપર-વેરાવળમાં નોનવેજની દુકાન ચલાવતા યુવક મિત્રના પરિવારના ઝઘડામાં સમાધાન માટે ગયો અને મોત મળ્યું શાપર વેરાવળમાં આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા યુવાનની પારકા ઝઘડામાં...
રાજકોટમાં નામચીન વ્યંડળ પાયલ રાઠવા સાથે રહેતો યુવાન ગે એપ્લિકેેશન મારફતે બે યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ બનેલો બનાવ રાજકોટના ગોકુલધામ સોસાયટી નજીક આરએમસી ક્વાર્ટસમાં રહેતો...