કાલાવડ રોડ ઇસ્કોન મંદિરની પાછળ રુડાનગરમાં રહેતા સંદીપભાઇ રાવતભાઈ માંકડ(ઉ.વ.26)ના નાના ભાઈ મનદીપને આ શિવરાજ ખાચરની બેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે નાના…
View More કાલાવડ રોડ રૂડાનગરમાં નાના ભાઇના પ્રેમસંબંધ મામલે મોટાભાઇ પર હુમલોCategory: ક્રાઇમ
Crime
ખાલી બોટલમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દારૂ ભરી વેંચતા બે ઝડપાયા
નશાખોરોને છેતરીને બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂ ભરી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ આવા અનેક કેસ નોંધાઇ ચૂકયા છે. ત્યારે વધુ એક વખત…
View More ખાલી બોટલમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દારૂ ભરી વેંચતા બે ઝડપાયાધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યો
જામનગરના ધ્રોલમાં જન્માષ્ટમીના રોજ મટકીફોડ અને કેક કટિંગ કાર્યક્રમ વખતે માથાકૂટ થઈ હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરૂૂ નામના…
View More ધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યોજામનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
પોલીસે રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને લૂંટી લેતી ગેંગના 5 આરોપી ઝડપી લીધા હતા. જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ગત 14 ઓગષ્ટના રોજ 70 વર્ષીય વૃધ્ધા…
View More જામનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયામોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત
મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોખડા…
View More મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોતકચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા
માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે…
View More કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યાજેતપુર અને ઉપલેટામાંથી 4 લાખનો દારૂ ઝડપાયો
ઉપલેટા અને જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 4 લાખના વિદેશી દારૂૂ ઝડપી પડ્યો હતો. આ દરોડામાં એક શખ્સની ધરપકડ કરી તપાસમાં અન્ય ચાર શખ્સોના…
View More જેતપુર અને ઉપલેટામાંથી 4 લાખનો દારૂ ઝડપાયોદ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ
યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…
View More દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ
ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…
View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી
એક વર્ષ અગાઉ નારીયેળ ખરીદવા કટકે કટકે ઉછીના આપેલ રૂપિયા પરત ન આપતા ફરિયાદ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળા જંકશન ખાતે એક આધેડ સાથે નારીયેળ લેવા…
View More ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી