ભુજમાં વિવિધ વિકાસકામોના ખાતમુર્હત માટે આવેલા મુખ્યમંત્રીની હાજરી ટાણે જ મુન્દ્રામાં એસએમસીએ કાર્યવાહી કરી દારૂૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.કેરાના કુખ્યાત બુટલેગરે પંજાબથી ટ્રેન મારફતે…
View More કચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયોCategory: ક્રાઇમ
Crime
બીમાર પુત્રને સાજો કરવા છ બકરાની બલી ચડાવી
રાજકોટનાં પરિવારે માતાજીનો માંડવો યોજી 15 બકરા ચડાવવાની માનતા રાખી હતી જીવ રક્ષા ફાઉન્ડેશનની ટીમે ત્રાટકી 9 બકરાને જીવતા બચાવી લીધા રાજકોટમાં અંધશ્રધ્ધાનો એક કાળજુ…
View More બીમાર પુત્રને સાજો કરવા છ બકરાની બલી ચડાવીહડમતાળા જીઆઇડીસીમાં 25 હજારના એન્જિન મોડયુલની ચોરીમાં બે શખ્સો ઝડપાયા
કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ₹17.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે…
View More હડમતાળા જીઆઇડીસીમાં 25 હજારના એન્જિન મોડયુલની ચોરીમાં બે શખ્સો ઝડપાયાખંભાળિયામાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો
ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું થોડા સમય પૂર્વે કોઈ શખ્સ લલચવી – ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર…
View More ખંભાળિયામાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયોજામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા…
View More જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલોવેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતી
વેરાવળ શહેરમાં હુડકો સોસાયટી વિસ્તારમાં બાર દિવસ પહેલા થયેલા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ મામલે મર્ડર થયેલા પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં પાડોશી યુવકે મહિલા ને…
View More વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતીભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા
ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ…
View More ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યાસોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો
સુત્રાપાડા પોસ્ટે ગુ.ર.નં રૂૂ. 27/2011 આઈ.પી.સી. કલમ 363, 366, 376 મુજબના ગુન્હાનો છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાય આવતા પો.ઇન્સ.એસ.વી.રાજપુત તે આ…
View More સોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યોમોરબીમાં યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો, લગ્ન બાદ 15 દી’મા ગાયબ
મહેન્દ્રનગરના યુવકે યુવતી સહિત ત્રણ શખ્સો સામે રૂા.3 લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન સાથે યુવતીના લગ્ન કરાવી લગ્ન રજીસ્ટ્રાર કરાવી…
View More મોરબીમાં યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો, લગ્ન બાદ 15 દી’મા ગાયબભાવનગરના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો…
View More ભાવનગરના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી