ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ…
View More ભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલ
ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો…
View More ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં ધ્રાંગધ્રા…
View More ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલોવધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું
બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર…
View More વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યુંરાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા
આરોપીની સગાઇ થઇ હોય મંગેતર સાથે વાતો કરવા સગીરાના ઘરે જતો હતો, ઉપરના માળે પાણી આપવાના બહાને બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ…
View More રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યાએન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું
વિરાણી ચોકમાં સામાન્ય બાબતમાં છરી કાઢનાર ‘પુષ્પા’એ પોલીસને મોઢે ચોપડાવ્યું, પછી પોલીસ સ્ટેશનમાંથી માફીનો વીડિયો બનાવ્યો હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને પરિવારજનો વાજતે…
View More એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગુંપરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો
જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા ખેડુતને મકાન વેંચી 10 લાખ લીધા બાદ આરોપીએ પોતાના અંગત વપરાશ માટે પૈસા ખર્ચી નાખી દસ્તાવેજ કરી આપ્યો નહોતો…
View More પરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી
જયુબેલી ચોકમાં આવેલી મહેતા પેન ડેપોમાં રૂૂ. 2000ની ચલણી નોટ કમીશનથી બદલી દેવમાં આવતી હોવાની બાતમીને આધારે એસઓજીએ દરોડો પાડી વેપારી કાકા-ભત્રીજાને ઝડપી લઈ બે…
View More 2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહીલૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ
ખંભાતથી પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી રાજકોટ શહેરના ભકિતનગર વિસ્તારમાં સાલ 2018 માં લુંટેરી દુલ્હન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા છેલ્લા સાતેક…
View More લૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇતું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
મેટોડામાં દારૂના નશામાં શખ્સે યુવકને માર માર્યો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં તું અહીં કેમ ઉભો છો તેમ કહી યુવાન ઉપર અજાણ્યા શખ્સે પાઇપ…
View More તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો