2024માં રિલાયન્સે પહેલીવાર નેગેટિવ રિટર્ન આપ્યું: અબજોપતિની યાદીમાં બન્નેનું સ્થાન નીચે સરક્યુ વર્ષ 2024માં વિશ્વના ટોચના 20 અબજોપતિઓમાંથી 16ની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ચારને…
View More અંબાણી-અદાણીની નેટવર્થ કરતાં મસ્કની 1 વર્ષમાં વધુ કમાણીCategory: વ્યવસાય
નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારો
નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોઅદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુ
તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળની સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટે જારી કરાયેલ વૈશ્વિક ટેન્ડરને રદ કરી દીધું છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડરમાં સૌથી ઓછી…
View More અદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુઅબજોપતિ મસ્કે નામ બદલતાં ક્રિપ્ટો કરન્સીમાં 400%નો જોરદાર ઉછાળો
વિશ્વભરના જાણિતા અને ચર્ચામાં રહેતા ઈલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ…
View More અબજોપતિ મસ્કે નામ બદલતાં ક્રિપ્ટો કરન્સીમાં 400%નો જોરદાર ઉછાળોવર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા
એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં…
View More વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડાભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણી
દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુરુવારે એક મોટી વાત કહી. તેમણે બિઝનેસમાં એકાધિકારથી લઈને ભાજપ શાસિત રાજ્યોમાં કામ કરવા સુધીના…
View More ભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણીડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણી
શેરબજારમાં તેજી, ટ્રાન્સરેલ લાઇટિંગનું 37% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, અન્ય આઇપીઓનું પણ ઊંચ્ચા મથાળે લિસ્ટિંગ અમેરીકી ડોલર સામે રૂપીયામાં આજે 85.80નું નવું ટળીયું જોવા મળ્યું હતું,…
View More ડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણીડિસેમ્બરમાં માર્કેટ કેપમાં 9.4%નો ઉછાળો: વિશ્ર્વમાં શ્રેષ્ઠ
ભારતના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડિસેમ્બરમાં નોંધપાત્ર 9 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના દસ ઇક્વિટી બજારોમાં સૌથી વધુ છે. આ કામગીરી તેના ત્રણ વર્ષમાં સૌથી…
View More ડિસેમ્બરમાં માર્કેટ કેપમાં 9.4%નો ઉછાળો: વિશ્ર્વમાં શ્રેષ્ઠસપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત, સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારો
ગયા અઠવાડિયે રોકાણકારોની સંપત્તિમાં 20 લાખ કરોડ જેટલો ઘટાડો નોંધાયા બાદ આજે અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે…
View More સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત, સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારોસેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યો
આજે સેન્સેક્સમાં 1344 અને નિફ્ટી 414 અંકનો ઘટાડો પાંચ દિવસમાં રોકાણકારોએ 20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા, સેન્સેક્સ 78000 અને નિફ્ટી 23600ના લેવલની અંદર શેરબજારમાં સતત…
View More સેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યો