ઇસ્કોન મંદિરનું આયોજન, 32 ફુટ ઉંચા ગગનચુંબી રથમાં ભગવાન નગરદર્શને નીકળશે ભાવનગર લીલા સર્કલ સીદસર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા…
View More ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રાCategory: ભાવનગર
ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત
અષાઢી બીજ શુક્રવારના રોજ ભાવનગર શહેરમા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.…
View More ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્તભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યા
શરૂઆતમાં વળતર આપ્યા બાદ રોકાણના નામે અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક…
View More ભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યાભાવનગરમાં પૂરમાં ફસાયેલી 400 ગૌમાતાનો આબાદ બચાવ
નારી ગામ નજીક પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ દ્વારા કરાયેલું રેસ્કયુ: 60થી વધારે લોકો ઓપરેશનમાં જોડાયા ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નારી ગામ નજીક ચોમેર…
View More ભાવનગરમાં પૂરમાં ફસાયેલી 400 ગૌમાતાનો આબાદ બચાવભાવનગર નજીક માઢિયા ગામે આધેડ પાણીમાં તણાયા
ભાવનગરના માઢીયા ગામે પાણીમાં તણાતા મોત આઘેડ નું મોત નીપજયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ભાલ પંથકમાં માઢીયા ગામે ખીમજીભાઈ સામતભાઈ સોલંકી નામના આધેડ…
View More ભાવનગર નજીક માઢિયા ગામે આધેડ પાણીમાં તણાયાસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ…
View More સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયાપાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુ
રેવન્યુ, પંચાયત, ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ રાતભર દોડતા રહ્યા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે…
View More પાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુવરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ
ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ…
View More વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ
પાલિતાણામાં 12 ઈંચ, સિહોર, મહુવામાં 11 ઇંચ, ઉમરાળામાં 9 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ, વલભીપુરમાં 4.5 ઇંચ. ભાવનગરમાં 3 ઇંચ: ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભાવનગર…
View More ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચતલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
પીપાવાવમાં 22 મજૂરોને કોસ્ટગાર્ડે બચાવ્યા ગતબપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ…
View More તલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ