આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી…
View More આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવીCategory: લાઇફસ્ટાઇલ
મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાન
આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવી જેવી સ્ક્રીન ડિવાઇસો વગર જીવવાનું કલ્પવું પણ મુશ્કેલ…
View More મોબાઇલ અને સ્ક્રીન ટાઈમનું આરોગ્ય પર થતું નુકસાનઆરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા
કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને…
View More આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદાયુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર
તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…
View More યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવારઆ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગે
મગફળી એક એવી વસ્તુ છે કે દરેકના રસોડામાં હોય છે, જેનો ઉપયોગ નાસ્તાથી લઈને ગ્રેવીમાં શાકભાજીમાં અને મીઠાઈ બનાવામાં પણ કરવામાં આવે છે. તો…
View More આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગેકેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ
એવા અનેક રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય…
View More કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વપાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક
શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક…
View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટકઆ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવી કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ચાલો જાણીએ…
View More આ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છેગ્લુકોમા: સમયસર સારવાર સાથે દૃષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દૃષ્ટિ બચાવોત્વચાનો રોગ શીળસ (શીતપિત્ત)થી બચવા માટેના ઉપાયો
લોકભાષામાં શીળસ નામથી ઓળખાતી આ વ્યાધિને આયુર્વેદમાં શીતપિત્ત નામ આપેલ છે. શીળસ એક ત્વચાગત વિકારોમાંનો એક વિકાર છે.શીળસ નામથી જાણીતાં આ વિકારમાં ચામડી ઉપર ભમરી…
View More ત્વચાનો રોગ શીળસ (શીતપિત્ત)થી બચવા માટેના ઉપાયો