કરીશ્માની વર્ષોની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કેરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ…
View More ‘બ્રાઉન’માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે કરીશ્માCategory: મનોરંજન
ડોન-3 છોડવા બદલ રણવીર સિંહ પર FWICEએ લગાવ્યો પ્રતિબંધ
બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન 3’ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વેસ્ટર્ન…
View More ડોન-3 છોડવા બદલ રણવીર સિંહ પર FWICEએ લગાવ્યો પ્રતિબંધડોન-3ના વિવાદ મુદ્દે રણવીર સિંહ સામે લડી લેવા ફરહાન મેદાનમાં
ફિલ્મ ‘ડોન 3’ને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મમાં કામ કરવા માટે રણવીર સિંહે છેલ્લી ઘડીએ ના પાડી દેતાં ડિરેક્ટર ફરહાન અખ્તરે હવે…
View More ડોન-3ના વિવાદ મુદ્દે રણવીર સિંહ સામે લડી લેવા ફરહાન મેદાનમાંOTT પર ધૂમ મચાવશે ધુરંધર-2, જિયો હોટસ્ટાર પર 4 જૂને થશે રિલીઝ
OTT પર ફિલ્મનો સમય 3 કલાક 52 મિનિટનો રહેશે આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2 ધ રિવિંજ’ સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર પણ ધમાલ…
View More OTT પર ધૂમ મચાવશે ધુરંધર-2, જિયો હોટસ્ટાર પર 4 જૂને થશે રિલીઝ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા
વેલકમ ટુ ધ જંગલ ના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અક્ષયકુમાર ફરી એકવાર બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ પૈકી એકમાં…
View More ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યા
આ માત્ર શો નહીં પારિવારિક નાતો : અસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 4,700 એપિસોડ પૂર્ણ કરીને ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યો…
View More ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યાતારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
12 મેથી શરૂ થશે 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા 2026 માં 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 79મો…
View More તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશેખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેર
ખતરોં કે ખિલાડી 15 હાલમાં ટેલિવિઝન પર સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શોમાંનો એક છે. નિર્માતાઓએ આ શોમાં ભાગ લીધેલ સ્પર્ધકોની યાદીની સત્તાવાર પુષ્ટિ કરી છે.…
View More ખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેરરિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
સંજય લીલા ભણસાલીની ભવ્ય પિરિયડ ડ્રામા સિરીઝ હીરામંડીમાં લાજ્જો નામની તવાયફ તરીકે મજબુત અભિનય કરીને પાત્રને યાદગાર બનાવ્યા બાદ, રિચા ચઢ્ઢા હવે ફરી એકવાર સંપૂર્ણપણે…
View More રિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશેસંજય દત્તની ‘આખરી સવાલ’નું ટ્રેલર કાલે ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ થશે
RSSના 100 વર્ષના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે સંજય દત્ત તે પોતાની આગામી ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તાજેતરમાં, અભિનેતાએ તેની સુપરહિટ…
View More સંજય દત્તની ‘આખરી સવાલ’નું ટ્રેલર કાલે ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ થશે