1816 ઉમેદવારોએ ખેંચ્યા ફોર્મ પરત : ભાજપે 2021નો રેકોર્ડ તોડ્યો : કુલ 9237 બેઠક પર ચૂંટણીનો “ખરાખરીનો” જંગ નવરચિત 9 મહાનગરપાલિકામાં પોરબંદરમાં 11 બેઠક બિનહરીફ:…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: 25516 ઉમેદવારો ‘ફાઇનલ’આદિપુરમાં અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ ઝેરી દવા પીધી
આદિપુરમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરાતાં કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. આદિપુરમાં ટાગોર રોડ નજીક રહેનાર…
View More આદિપુરમાં અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ ઝેરી દવા પીધીભાવનગર જિલ્લાની 10 તા. પંચાયતની 210માંથી ચાર બેઠકો બિનહરીફ
હવે 206 બેઠકો પર ખરાખરીનો જંગ, 643 ઉમેદવારો મેદાનમાં ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર…
View More ભાવનગર જિલ્લાની 10 તા. પંચાયતની 210માંથી ચાર બેઠકો બિનહરીફવડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા…
View More વડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇસાવરકુંડલામાં ગેસ એજન્સીની વ્યવસ્થા અને સિલિન્ડર વિતરણની કમાન તંત્રએ સંભાળી
સાવરકુંડલા ઇન્ડિયન ગેસ ની એજન્સી એરોગેસ એજન્સી બાબાભાઈ શેઠ સંભાળે છે છેલ્લા બે મહિનાથી હજારો પુરુષ મહિલાઓ અને વૃદ્ધો પરેશાની ભોગવી રહ્યા છે ઉનાળાની કાળજાળ…
View More સાવરકુંડલામાં ગેસ એજન્સીની વ્યવસ્થા અને સિલિન્ડર વિતરણની કમાન તંત્રએ સંભાળીજામનગરને આધુનિક, સુવિધાજનક, હરિયાળુ બનાવવાનો ભાજપનો સંકલ્પ
જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરના આગામી વિકાસનો રોડમેપ રજૂ કરતું ’સંકલ્પ પત્ર’ વિધિવત રીતે જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં જામનગરને વધુ આધુનિક,…
View More જામનગરને આધુનિક, સુવિધાજનક, હરિયાળુ બનાવવાનો ભાજપનો સંકલ્પજામનગરમાં માત્ર 20 રૂપિયા માટે ફ્રુટ વિક્રેતા ઉપર ખૂની હુમલો
જામનગર શહેરમાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી, જે છેલ્લા…
View More જામનગરમાં માત્ર 20 રૂપિયા માટે ફ્રુટ વિક્રેતા ઉપર ખૂની હુમલોજામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયો
જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂૂ અને…
View More જામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયોજામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા
આઇપીએલની ક્રિકેટ મેચ ધૂમ મચાવી રહી છે, ત્યારે જામનગર શહેરમાં કેટલાક જુગારીયા તત્વ પણ સક્રિય બન્યા છે અને પોતાના મોબાઈલની આઈડી. માંથી ક્રિકેટનો સટ્ટો રમી…
View More જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયાલોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ
જામનગરમાં નવતર પ્રકારની છેતરપિંડીનો ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો જામનગર શહેરમાં મકાન વેચાણના બહાને નવી પ્રકારની છેતરપીંડીનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન ચાલતું મકાન…
View More લોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ