રાજકોટ શહેરમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ 22 વર્ષીય જયનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ગત તારીખ 21 એપ્રિલ 2026ના…
View More હિટ એન્ડ રન : એરપોર્ટ ગાર્ડન પાસે બે બાઈક અથડાતા ચાલકનું મોતરૈયાધારમાં સાઇકલ અથડાવા મુદ્દે તરૂણ ઉપર હુમલો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો તરૂણ નાની બહેનને સ્કૂલે લેવા જતો હતો ત્યારે સાયકલ અથડાવવા મુદ્દે અજાણ્યા શખ્સોએ ઈટ વડે માર માર્યો હતો. તરૂણીને ઈજા પહોંચતાં…
View More રૈયાધારમાં સાઇકલ અથડાવા મુદ્દે તરૂણ ઉપર હુમલોપોપટપરામાં મહિલા પેડલર 3.56 લાખના ગાંજા સાથે ઝડપાઈ, સુરતથી લાવી હોવાનું રટણ
રાજકોટમાં ગઈકાલે પ્ર. નગર પોલીસે પોપટપરામાંથી રૂૂ.3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને પકડી પાડી કાર્યવાહી કરી હતી. વર્ષા ઉકેડીયા ગાંજાનો જથ્થો સુરતથી લાવી છૂટકમાં વેંચાણ…
View More પોપટપરામાં મહિલા પેડલર 3.56 લાખના ગાંજા સાથે ઝડપાઈ, સુરતથી લાવી હોવાનું રટણપોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. જે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ…
View More પોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટપટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયા
શહેરના પટેલ નગરમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી નીતીનભાઈ રમેશભાઈ સોરઠીયા (ઉ.વ. 30), જેઓ જોબવર્કનો વ્યવસાય…
View More પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયાવધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધા
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ વેપારીને બેધ્યાન કરી, તેમની બાજુમાં બેસેલા અજાણ્યા મુસાફરોએ ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધાકોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાં
8 અતિસંવેદનશીલ બુથ ઉપર વિશેષ બંદોબસ્ત, ઘર્ષણ ટાળવા SRP સહિત 2500 જવાનો તૈનાત રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી…
View More કોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાંરાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
શક્તિ સોસાયટીમાં પ્રૌઢાનું બીમારી સબબ મોત શહેરમાં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
View More રાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાતધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધું
ગાયકવાડીના આધેડે આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલા રોણકી નજીક ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગાયકવાડીના ચોકલેટના ધંધાર્થીએ…
View More ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધુંએઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી
રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એઈમ્સ હોસ્પિટલ વિવાદોનું કેન્દ્ર બની રહી હોય તેમ જણાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના…
View More એઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી