ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં દર્શનાર્થે આવેલા અમદાવાદ વિસ્તારના રહીશ પરિવારજનો-યાત્રિકો પર યુવતીની છેડતી બાબતે બોલાચાલી કરી, છરા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવા સબબ બે…
View More નાગેશ્વર આવેલ દર્શનાર્થી યુવતીની છેડતી, યાત્રિક પરિવાર ઉપર હુમલોકચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યા
ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત, સુરક્ષામાં છીંડા?:BSF, સુરક્ષા એજન્સી અને FSL ઘટના સ્થળે ગુજરાતનો દરિયો કાંઠો સૌથી વિશાળ છે સાથો સાથ અત્યંત સંબોધનશીલ પણ…
View More કચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યાગુજસીટોકમાં કાયદાના દુરઉપયોગ સામે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ
નાના ગુનાઓને મોટા સંગડિત અપરાધમાં ફેરવવાના પ્રયાસ સામે લાલબત્તી સંગઠિત અપરાધ વિરોધી કડક કાયદાઓના વધી રહેલા વ્યાપ પર મહત્ત્વપૂર્ણ અંકુશ લગાવતા ગુજરાત હાઈકોર્ટે પ્રતાપ જેન્તીલાલ…
View More ગુજસીટોકમાં કાયદાના દુરઉપયોગ સામે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર…
View More ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયાગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલ
લઘુશંકા કરવા ઘર બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી ત્રણેય શખ્સોએ હવસનો શિકાર બનાવી’તી ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ની ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે…
View More ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલશાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત
ચાર માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ માજા મુકી હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…
View More શાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોતતૈયાર રહેજો… મંગળવારથી ગરમી ફરી ભૂક્કા બોલાવશે
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં હિટવેવની આગાહી, સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા ગુજરાતમાં હવામાનમાં સતત ઉલટફેર થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ફરી વખત હીટવેવની…
View More તૈયાર રહેજો… મંગળવારથી ગરમી ફરી ભૂક્કા બોલાવશેકલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાત
કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ…
View More કલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાતભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડ
ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે…
View More ભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ