હાથીએ સંતુલન ગુમાવતા મહિલા પર પડયો, વીડિયો વાયરલ કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા દુબારે હાથી કેમ્પમાં હાથીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલા પ્રવાસીનું મોત થયું હોવાના…
View More કર્ણાટકમાં બે હાથીઓ વચ્ચેની લડાઇમાં મહિલા પ્રવાસીનું મોતપટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ-મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસ ફોર્સ ગોઠવાઇ પંજાબના પટિયાલા શહેરમાંથી એક હૃદયકંપાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટિયાલાની સરકારી મેડિકલ કોલેજના બીજા…
View More પટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાશક્ય હોય તો ઘરેથી કામ કરો, કેન્દ્રના કર્મચારીઓ માટે માર્ગદર્શિકા
કાર પૂલિંગ, ઇલેક્ટ્રિક વાહન- માસ ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગની સલાહ વૈશ્વિક પરિસ્થિતિ જાટિલ છે અને ભારત પર પણ તેની અસર પડી રહી છે. તાજેતરમાં, પીએમ મોદીએ લોકોને…
View More શક્ય હોય તો ઘરેથી કામ કરો, કેન્દ્રના કર્મચારીઓ માટે માર્ગદર્શિકાWHOએ ઈબોલાના નવા વાઇરસને વૈશ્ર્વિક કટોકટી જાહેર કરી, ભારતમાં પણ એલર્ટ
તમામ મોટા એરપોર્ટ, બંદરો પર ચેકિંગ શરૂ, પુનામાં લેબ તૈયાર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇબોલા વાયરસના એક નવા પ્રકારને ગ્લોબલ ઇમરજન્સી (વૈશ્વિક કટોકટી) જાહેર કરવામાં…
View More WHOએ ઈબોલાના નવા વાઇરસને વૈશ્ર્વિક કટોકટી જાહેર કરી, ભારતમાં પણ એલર્ટઅમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત
હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન…
View More અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોતમોરબીના નંદી ઘરમાં 9 નંદીના ભેદી મોત
ખોરાક-પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપ મોરબી શહેરના નંદીઘરમાં 9 જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ…
View More મોરબીના નંદી ઘરમાં 9 નંદીના ભેદી મોતગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયા
બંને શખ્સો મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં આવ્યા હતા આજે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે 2.70 લાખની ઇ-સિગારેટનો જથ્થો લઇને આવેલા મૂળ કચ્છના અને હાલે મુંબઇના બે…
View More ગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયાદ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયા
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…
View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયારાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડપાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના…
View More પાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત