મોરબી તાલુકાનાં ટીંબડી ગામના પાટીયા પાસે સાત શખ્સોની સશસ્ત્ર ટોળકીએ ફિલ્મી ઢબે આતંક મચાવી એક પરિવાર ઉપર હુમલો કરી 70 વર્ષના વૃધ્ધની હત્યા કરી નાખી…
View More મોરબીના ટીંબડી ગામે એક પરિવારના 3 ઉપર ટોળાનો હુમલો, વૃધ્ધની હત્યાOMG, ચીનમાં જેન-ઝી હવે કૂતરા-બિલાડા નહીં ‘ઇંટ’ પાળે છે
ડોગ્સ અને કેટ્સને પાળતુ પ્રાણીની જેમ સાથે રાખવા એ એક પ્રકારની થેરપીનું કામ પણ કરે છે. જોકે હવે જેન-ઝીને એવાં પ્રાણીઓ પાસેથી સુકૂન મેળવવાની…
View More OMG, ચીનમાં જેન-ઝી હવે કૂતરા-બિલાડા નહીં ‘ઇંટ’ પાળે છેશાહરૂખખાનની મધરાત્રે સરપ્રાઇઝ બર્થ ડે પર રિલિઝ કર્યું ‘કિંગ’નું સોંગ
બોલિવૂડના કિંગ કહેવાતા એક્ટર શાહરૂૂખ ખાન આજે 61 વર્ષના થઈ ગયા છે. ’કિંગ’ના મેકર્સે ફેન્સને અડધી રાત્રે સરપ્રાઇઝ આપી છે, જેના પછી ફેન્સની ખુશીનો કોઈ…
View More શાહરૂખખાનની મધરાત્રે સરપ્રાઇઝ બર્થ ડે પર રિલિઝ કર્યું ‘કિંગ’નું સોંગબુલેટપ્રૂફ કાચ પાછળ જોવા મળ્યા અમિતાભ, 44 વર્ષ જૂની પરંપરા બદલાઇ
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન રવિવારે તેમના મુંબઈ નિવાસસ્થાન, જલસાની બહાર ચાહકોને મળ્યા હતા. આ વખતે, તેઓ બુલેટપ્રૂફ કાચની કેબિનમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં તેમના ઘરને…
View More બુલેટપ્રૂફ કાચ પાછળ જોવા મળ્યા અમિતાભ, 44 વર્ષ જૂની પરંપરા બદલાઇનિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર
ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ઝ20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી જ્યારે તેમને ટીમની રણનીતિ,…
View More નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીરબુધવારથી ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનો પ્રારંભ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝનો અંત આવ્યો છે. આ સિરીઝમાં ભારતે શરૂૂઆતની 3 મેચ જીતીને સરસાઈ મેળવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લી 2…
View More બુધવારથી ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનો પ્રારંભભારતે ટેનિસ ખેલાડીઓ માટે નિયુકત કર્યા ‘એઆઇ’ કોચ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો આ જમાનો છે અને જેમ મોબાઇલ તથા કમ્પ્યુટર વિના કોઈને ચાલે નહીં એમ હવે એઆઇની પણ જાણતાં-અજાણતાં મદદ લેવામાં આવતી હોય છે…
View More ભારતે ટેનિસ ખેલાડીઓ માટે નિયુકત કર્યા ‘એઆઇ’ કોચહાર્દિકની બેઝબોલના બેટથી કમાલ, 95 લાખની રકમ જીતી
ભારતીય ક્રિકેટ ટીમનો હાલનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા થોડા અઠવાડિયાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ તે કોઈને કોઈ વિષયમાં ચર્ચામાં તો રહેતો જ હોય છે.…
View More હાર્દિકની બેઝબોલના બેટથી કમાલ, 95 લાખની રકમ જીતીશેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સ 1,000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો
દિવાળીના તહેવાર પહેલાં ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બજાર ખુલતાની…
View More શેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સ 1,000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારોસાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યા
સાણંદના વિંછીયા ગામમાંથી અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતામાં પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાની…
View More સાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યા