ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી…
View More ધોરણ 10-12ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેરદારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોક
એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…
View More દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોકગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબાર
વડોદરા શહેરમાં વધુ એક ભયાનક ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગઈકાલે 2 જુલાઈની મોડી રાત્રે ગોત્રી-ભાયલી વિસ્તારના પ્રિયા થિયેટર નજીક આવેલા અરેના-48…
View More ગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબારરજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલ
ઓમ ફેમિલી રેસ્ટોરેન્ટ, નકલંક દુગ્ધાલય, રાધિકા ડેરી ફાર્મ અને પ્રકાશ હરસોડાના પનીર બનાવતા યુનિટને મનપાએ માર્યા તાળા, કુલ 90 સ્થળે ચેકિંગ રાજકોટ મનપાની ફુડ શાખાએ…
View More રજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલરાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયો
રાજકોટમાં બુધવાર સાંજથી આવેલી મેઘસવારી હળવાથી ભારે ઝાપટા વરસાવી રહી છે. દરમિયાન ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના સામાકાંઠે…
View More રાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયોફ્લેટ લોક કરી ઘસઘસાટ ઉંઘી ગયેલા ટાબરિયાઓનું દિલધડક રેસ્કયુ
શહેરના પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલની બાજુમાં આવેલી માઉન્ટેન પોલીસ લાઈનમાં બનેલી એક ઘટનામાં બે નાના બાળકો રૂૂમમાં પુરાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે સમયસર…
View More ફ્લેટ લોક કરી ઘસઘસાટ ઉંઘી ગયેલા ટાબરિયાઓનું દિલધડક રેસ્કયુસિવિલમાં સોનોગ્રાફી મશીન 3 મહિનાથી બંધ: દર્દીઓને ભારે હાલાકી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વહીવટી ઉદાસીનતા અને દર્દીઓની હાલાકીને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના અત્યંત મહત્વના ગણાતા ટ્રોમા સેન્ટરમાં…
View More સિવિલમાં સોનોગ્રાફી મશીન 3 મહિનાથી બંધ: દર્દીઓને ભારે હાલાકીઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીર
રાજકોટે સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો…
View More ઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીરબેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત
શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…
View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોતમનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં…
View More મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો