અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટ તરફથી Meta સામે મોટો નિર્ણય આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગથી કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય જોખમો વધ્યા…
View More Metaને મોટો ઝટકો, આ ભૂલના કારણે Facebookની કંપનીને ફટકાર્યો 5,400 કરોડનો દંડ,Meta’
Metaની કાર્યવાહીથી હજારો WhatsApp અકાઉન્ટ બ્લોક! 24 કલાક માટે સર્વિસ બંધ, જાણો કારણ
જો તમે WhatsApp વાપરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતમાં અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક ‘Under Review’માં જતાં ભારે મૂંઝવણ ફેલાઈ…
View More Metaની કાર્યવાહીથી હજારો WhatsApp અકાઉન્ટ બ્લોક! 24 કલાક માટે સર્વિસ બંધ, જાણો કારણફેસબુકે દૂર કર્યો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો દૂર કરવા અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના…
View More ફેસબુકે દૂર કર્યો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતીરાજ્યમાં ડેટા સેન્ટર બનાવવા મેટા સહિત 11 કંપનીઓ 8.5 લાખ કરોડ રોકશે
રિલાયન્સ-અદાણી-ટાટા-ટોરેન્ટ-કંટ્રોલડ-નેકસજેન-વારી-પેટીએમ-યુપીએલ-વેલસ્પન ગ્રૂપ દ્વારા રોકાણ કરવા લાઇનો લગાવાઇ; ગઇકાલે રજૂ થયેલી પોલીસી ઇન્સ્ટન્ટ હીટ યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી સમૂહ મેટાએ ગુજરાતને તેના ડેટા સેન્ટર નકશા પર…
View More રાજ્યમાં ડેટા સેન્ટર બનાવવા મેટા સહિત 11 કંપનીઓ 8.5 લાખ કરોડ રોકશેInstagram-WhatsApp અને Facebook વાપરવા માટે ભરવા પડશે પૈસા, મેટાની મોટી જાહેરાત
મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે હવે નવા…
View More Instagram-WhatsApp અને Facebook વાપરવા માટે ભરવા પડશે પૈસા, મેટાની મોટી જાહેરાતસરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન
ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…
View More સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્નમેટાની મોટી કાર્યવાહી: 1 કરોડ ફેક એકાઉન્ટ બંધ
Metaએ એક મોટા એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ 1 કરોડ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. જે લોકો છાનામાની ડુપ્લીકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા, કંપનીએ…
View More મેટાની મોટી કાર્યવાહી: 1 કરોડ ફેક એકાઉન્ટ બંધવોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, પત્રકાર સહીત અનેક મોટી હસ્તીઓને બનાવ્યા ટાર્ગેટ, મેટા કર્યું કન્ફર્મ
WhatsApp પર હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો. મેટાએ આ હેકિંગની પુષ્ટિ કરી છે. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેટાએ…
View More વોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, પત્રકાર સહીત અનેક મોટી હસ્તીઓને બનાવ્યા ટાર્ગેટ, મેટા કર્યું કન્ફર્મ