ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…

View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો

રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને…

View More ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો

માતાએ એસિડ પાયું, પિતાએ ફાંસો આપી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

ગોંડલમાં દારૂ ઢીંચી અવારનવાર ઝઘડા કરતાં પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતાર્યો ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં દારૂૂડિયા પુત્રના ત્રાસથી કંટાળી માતા-પિતાને પુત્રની હત્યા કરી બનાવને આપઘાતમાં…

View More માતાએ એસિડ પાયું, પિતાએ ફાંસો આપી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરી

રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ…

View More કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરી

ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે

રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂૂા. 9,36,480ની રોકડ સહિત રૂૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી…

View More ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે

વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…

View More વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે

રાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયી

ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 225 જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે…

View More રાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયી

મેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધ

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ…

View More મેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધ

વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ

પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર…

View More વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ

સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો

ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…

View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો