રાજકોટના જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટી પાસે એલસીબી ઝોન-2 ની ટીમે દરોડો પાડી રૂ. 3.75 લાખની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે…
View More ગાંધી સોસાયટી નજીકથી રૂા. 3.75 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રેક પકડાયોરાજકોટમાં કાયદો-વ્યવસ્થાના લીરા ઉડયા: ડિપ્લોમાં છાત્ર ઉપર સહપાટિનો છરી વડે હુમલો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાપકના લીરા ઉડ્યા હોય તેમ આજીડેમ નજીક આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા બે છાત્રો વચ્ચે નાપાસ થવા મુદ્દે મશ્કરીમાં ઝઘડો થયા…
View More રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના લીરા ઉડયા: ડિપ્લોમાં છાત્ર ઉપર સહપાટિનો છરી વડે હુમલોપડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારા
પીજીવીસીએલની ટીમે કારખાનાઓમાં આગ ન ફેલાય તે માટે તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેવાયો હતો પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા…
View More પડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારારાજકોટની મહિલા પર દુષ્કર્મ ગુજારી બચકા ભરનાર બસ ડ્રાઇવર ઝડપાયો
રાજકોટમાં રહેતી અને મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતી મહિલાએ ગઇકાલે પોતાની દુષ્કર્મની ફરીયાદમાં વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા રાહુલ લાખાભાઇ હુંબલનુ નામ…
View More રાજકોટની મહિલા પર દુષ્કર્મ ગુજારી બચકા ભરનાર બસ ડ્રાઇવર ઝડપાયોશહેરમાં દેશી-વિદેશી દારૂ અને જુગાર ઉપર PCBના દરોડા
શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે શહેરમાં દારૂ અને જુગારના હાટડાઓ પર ધોંસ બોલાવી એક…
View More શહેરમાં દેશી-વિદેશી દારૂ અને જુગાર ઉપર PCBના દરોડાવાડીમાં ચોરી કરતા રાજકોટ અને વાંકાનેરના ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં છેલ્લા ર મહિનામાં વાડી વિસ્તારમાં કેબલ વાયર ચોરીના બનાવો બન્યા હોય આ મામલે ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી. વી. ઓડેદરા અને તેમની ટીમે આ…
View More વાડીમાં ચોરી કરતા રાજકોટ અને વાંકાનેરના ત્રણ શખ્સો ઝડપાયાદેશની કોઈ પણ અદાલતમાં હવે ત્રણ વર્ષ સુધીમાં મળશે ન્યાય
ગાંધીનગરના દહેગામ તાલુકામાં લવાડ ખાતેની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતિ આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે…
View More દેશની કોઈ પણ અદાલતમાં હવે ત્રણ વર્ષ સુધીમાં મળશે ન્યાયવૈશ્ર્વિક રામકથા માનસ સદ્ભાવના દરમિયાન નિ:શુલ્ક બસ વ્યવસ્થા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી…
View More વૈશ્ર્વિક રામકથા માનસ સદ્ભાવના દરમિયાન નિ:શુલ્ક બસ વ્યવસ્થામાનસ સદ્ભાવના યજ્ઞ થકી રામકથા સ્થળે દિવ્ય ઊર્જામય વાતાવરણ સર્જાયું
મોરારિબાપુ કથા પૂર્વે દેવોને આહવાન કરવા ઇકો ફ્રેન્ડલી 108 કુંડ યજ્ઞ સંપન્ન: દેશ-વિદેશથી સદ્ભાવનાના દાતાઓ-સહયોગીઓ યજમાનપદે બિરાજ્યા અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર દ્વારા રામનામ ઉપરાંત ગાયત્રી…
View More માનસ સદ્ભાવના યજ્ઞ થકી રામકથા સ્થળે દિવ્ય ઊર્જામય વાતાવરણ સર્જાયુંયાર્ડમાં મગફળીની 1.15 લાખ ગુણી ઠલવાઇ, શેડ બહાર ઢગલા
રોડ પર 9 કિલોમીટર 1000થી વધારે વાહનોની લાંબી કતાર: ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ જણસી લઇ ખેડૂતો ઉમટી પડયા દિવાળી બાદ સરકારે ટેકાના ભાવે…
View More યાર્ડમાં મગફળીની 1.15 લાખ ગુણી ઠલવાઇ, શેડ બહાર ઢગલા