મહાનગરપાલિકા દ્વારા અમુક તહેવારો નિમિતે શહેરના કત્તલખાનાઓ બંધ રાખવા તેમજ માસ-મચ્છી, મટનનું વેચાણ અને સંગ્રહ ન કરવા માટે સુચના આપી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય…
View More શહેરના તમામ કતલખાનાઓ તા. 25ના રોજ બંધ રાખવા આદેશસુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા
બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…
View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયાપાર્કિંગ માટે ફાળવેલા 70 પૈકી 17 પ્લોટ પર દબાણો
મહાનગરપલિકાની માલીકીના પ્લોટ રેઢાપડ પડ્યા હોય તેમ અવાર નવાર દબાણ કરતાઓ કબ્જો જમાવી દેતા હોય છે. આ પ્લોટનો ઉપયોગ કરવાનો થાય ત્યારે મનપાના અધિકારીઓને દબાણો…
View More પાર્કિંગ માટે ફાળવેલા 70 પૈકી 17 પ્લોટ પર દબાણોવડોદરામાં યુવાનની હત્યા બાદ તંત્ર એક્શનમાં નાગરવાડા-મચ્છીપીઠમાં બુલડોઝર ફેરવાયું
વડોદરાના નાગરવાડા- મચ્છીપીઠ-સલાટવાડા રોડ પર ગેરકાયદે દબાણોની ઉઠેલી અનેક ફરિયાદો બાદ આખરે તંત્ર દ્વારા મંગળવારે સાંજથી બુલડોઝર ફેરવવાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મચ્છીપીઠ…
View More વડોદરામાં યુવાનની હત્યા બાદ તંત્ર એક્શનમાં નાગરવાડા-મચ્છીપીઠમાં બુલડોઝર ફેરવાયુંસિવિલ હોસ્પિટલમાં ફરી શરમજનક ઘટના!!વોર્ડમાં દાખલ દર્દી લોબીમાંથી અર્ધનગ્ન મળ્યો
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ શ્રમિક બેભાન હોવા છતાં સર્જરી વોર્ડ નં.2માંથી બહાર કેવી રીતે પહોંચ્યો? તબીબોએ ‘કળા’ કરી કે નર્સિંગનો ‘કાલાજાદુ’? સિવિલ હોસ્પીટલમાં સંબંધીત તબીબો…
View More સિવિલ હોસ્પિટલમાં ફરી શરમજનક ઘટના!!વોર્ડમાં દાખલ દર્દી લોબીમાંથી અર્ધનગ્ન મળ્યોપૂર્વ નાણામંત્રીને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં હાલ પૂરતી રાહત
દિલ્હી હાઈકોર્ટે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને અસ્થાયી રૂૂપે અટકાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ…
View More પૂર્વ નાણામંત્રીને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં હાલ પૂરતી રાહતયુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગેરરીતિના આરોપો પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ…
View More યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટોમહારાષ્ટ્રમાં ધીમું, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધીંગું મતદાન
મહારાષ્ટ્રની 288 બેઠકોના 4136, ઝારખંડમાં 38 બેઠકોના 528 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ ચાર રાજ્યની વિધાન સભાની 15 અને નાંદેડ લોકસભાની પણ ચૂંટણી સંપન્ન મહારાષ્ટ્ર વિધાનસભાની…
View More મહારાષ્ટ્રમાં ધીમું, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધીંગું મતદાનયુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
ચૂંટણી પંચની કડક મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની કટેહરી વિધાનસભા સીટના સિસમાઉમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદારોના મતદાર આઈડીની તપાસ કરવામાં આવી હતી. આ…
View More યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડસાળંગપુરમાં નિવૃત્ત વિસ્તરણ અધિકારીની કારનો કાચ તોડી 1.20 લાખના તફડંચી
બરવાળાના સાળંગપુર ગામે વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી પોતાની ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમ ગાડીનો…
View More સાળંગપુરમાં નિવૃત્ત વિસ્તરણ અધિકારીની કારનો કાચ તોડી 1.20 લાખના તફડંચી