ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગ પર આજે અક્સમાત સર્જાયો હતો. સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર સૈન્યની ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 9 જવાનને…
View More સાપુતારાના ઘાટમાં સૈન્યની ટ્રક પલટી, 9 જવાનો ઘાયલsoldiers
ટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કના સાથી 6 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યા
સુરક્ષા મિશન હેઠળ સૈનિકો મોકલાઇ રહ્યાનો ખુલાસો ટ્રમ્પે ગ્રીનલેન્ડને ભેળવી દેવાની ધમકી આપી છે, જેનાથી યુએસ સુરક્ષા માટે ભય પેદા થયો છે. તેમણે એવો પણ…
View More ટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કના સાથી 6 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યાપાક.માં આત્મઘાતી હુમલો: લશ્કરી ચોકી ઉડાવી, ચાર સૈનિકોને માર્યા
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રદેશ, ઉત્તર વઝીરિસ્તાનમાં શુક્રવારે એક મોટો આતંકવાદી હુમલો થયો. એક આત્મઘાતી કાર બોમ્બર અને ત્રણ બંદૂકધારીઓએ એક ગામ નજીક એક લશ્કરી ચોકી પર…
View More પાક.માં આત્મઘાતી હુમલો: લશ્કરી ચોકી ઉડાવી, ચાર સૈનિકોને માર્યાવ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુ
અફઘાન નાગરિકના ગોળીબારમાં ઇજાગ્રસ્ત બીજા જવાનની હાલત ગંભીર બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી…
View More વ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુપાકિસ્તાની સેના તાલીબાનો વચ્ચે ગોળીબારમાં પાંચ જવાનોના મોત
રવિવારે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાનિસ્તા સાથેના સરહદી સંઘર્ષમાં પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે; આ સંઘર્ષ, જેણે બંને દેશોના સંબંધોને અસર કરી…
View More પાકિસ્તાની સેના તાલીબાનો વચ્ચે ગોળીબારમાં પાંચ જવાનોના મોતઅમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટી
સૈન્યના નવા ફીટનેસ ધોરણોને ટ્રમ્પનું સમર્થન, શીખો, મુસ્લિમો અને યહુદીઓમાં ચિંતા અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે હાલમાં જ અમેરિકન સશસ્ત્ર દળોમાં એક નવા યુગની શરુઆતની…
View More અમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટીમોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયો
અમેરિકામાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે વધુ એક ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પન્નુ વિરુદ્ધ નવો…
View More મોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયોમહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયત
પડતર પ્રશ્ર્નો અંગે ગાંધીનગરમાં આંદોલનનો આજે 23મો દિવસ: પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 23મા દિવસે પણ…
View More મહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયતબલૂચિસ્તાનમાં પાક. સેના, BLA વચ્ચે યુધ્ધ: 23 સૈનિકો, નવ લડાકુના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ બળવાખોરો વચ્ચે મોટી અથડામણ થઈ છે. વિવિધ અથડામણોમાં 23 પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા છે. બળવાખોર જૂથ…
View More બલૂચિસ્તાનમાં પાક. સેના, BLA વચ્ચે યુધ્ધ: 23 સૈનિકો, નવ લડાકુના મોતપીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, પાક.નો દાવો પોકળ ઠર્યો
આજે વહેલી સવારે PM મોદી આદમપુર એર બેઝ પહોંચ્યા હતા. તેઓ સેનાના સૈનિકોને મળ્યા અને ઓપરેશન અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીની આદમપુર…
View More પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, પાક.નો દાવો પોકળ ઠર્યો