રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-2 અને MIG કેટેગરીમાં ખાલી પડેલ આવાસોના ઓનલાઇન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ:16/11/2024ના રોજ પૂર્ણ થયેલ છે. જેમાં EWS2 કેટેગરીમાં 133 આવાસો…
View More પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી રહેલા આવાસો સામે 6106 ફોર્મ ભરાયાકેબિનેટ બેઠકમાં ખ્યાતિકાંડ ગુંજ્યું, PMJAY સ્કીમ માટે SOPબનાવાશે
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ કેબિનેટ બેઠકમાં મુદ્દો ગાજયો છે.PMJAY હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહી તેને લઈ તપાસ પણ કરવામાં આવશે,સાથે સાથે…
View More કેબિનેટ બેઠકમાં ખ્યાતિકાંડ ગુંજ્યું, PMJAY સ્કીમ માટે SOPબનાવાશેમ્યુઝિકલ નાઈટમાં 5200 સીટિંગ સામે 12000 VIP પાસની લહાણી કરાતા હંગામો
રાજકારણીઓ અને અમુક ઉચ્ચ અધિકારીઓ સોફા ઉપર ગોઠવાઈ ગયા, મહેમાનોને બેસવા ન મળતા રઝળી પડ્યા એન્ટ્રીનો ડખો અને ઉપરથી કલાકારોએ આગલી હરોળના લોકોને ઉત્સાહભેર બોલાવતા…
View More મ્યુઝિકલ નાઈટમાં 5200 સીટિંગ સામે 12000 VIP પાસની લહાણી કરાતા હંગામોશહેરની એર ક્વોલિટી સુધારવા 37.59 કરોડની ગ્રાન્ટ
સરકાર દ્વારા શહેરોની હવાચોકી કરવા માટે અલગ અલગ પ્રોજેક્ટો ઉપર ધ્યાન આપી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરને 15માં નાણાપંચ એર ક્વોલિટી 2023-24…
View More શહેરની એર ક્વોલિટી સુધારવા 37.59 કરોડની ગ્રાન્ટરાજકોટમાં NSUI દ્વારા મણિપુર હિંસાના મૃતકોને શ્રદ્ધાંજલિ, સરકારનો કરાયો વિરોધ
મણિપુરમાં ફરીથી હિંસા શરૂ થઇ છે. આગ લાગવાના બનાવોથી તેમજ પથ્થરમારા સહિતની ઘટનામાં અસંખ્ય લોકોના મોત થયા છે તેવા મૃતકોને રાજકોટમાં NSUIદ્વારા મીણબતી પ્રગટાવી અને…
View More રાજકોટમાં NSUI દ્વારા મણિપુર હિંસાના મૃતકોને શ્રદ્ધાંજલિ, સરકારનો કરાયો વિરોધરંગલાના પાત્રને પડદા પર જીવંત કરનાર રમેશભાઇ તુરીનું નિધન
નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત જૂની ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી રંગલાનું 81 વર્ષે નિધન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી…
View More રંગલાના પાત્રને પડદા પર જીવંત કરનાર રમેશભાઇ તુરીનું નિધનઆધાર કાર્ડ કેન્દ્ર પર અફરાતફરી, અરજદારોની લાઈન કચેરી બહાર
મનપાની આધારકાર્ડની કામગીરી છેલ્લા એક માસથી ખોરંભે ચડી છે. જૂના તમામ ઓપરેટરોને છૂટા કરી દેવાતા નવા ભરતી કરેલા ઓપરેટરોને અનુભવ ન હોય કામ કરવામાં સમય…
View More આધાર કાર્ડ કેન્દ્ર પર અફરાતફરી, અરજદારોની લાઈન કચેરી બહારનાગરિક બેંકની ચૂંટણીમાં સંઘની વિચારધારાનો વિજય
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં 1953થી આજદિન સુધીમાં પાંચ વખત ચુંટણી યોજાયેલી. તે પૈકી ચુંટણી 2024માં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલનો ભવ્ય…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં સંઘની વિચારધારાનો વિજયલોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યા
મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક પાસે વેલ્ડિંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઈ સિધ્ધપુરા (ઉ.વ.42)એ નોંધાવેલી…
View More લોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યામારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ…
View More મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો