અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિભાગોના વડાઓનાં નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડ સભ્યો અને નિયુક્તિઓને ધમકીઓ…
View More ટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકીશિંદે રેસમાંથી ખસી ગયા છતાં મહારાષ્ટ્રના CMનો સસ્પેન્સ યથાવત
મહારાષ્ટ્રના નવા સીએમના નામને લઈને સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગઈકાલે એકનાથ…
View More શિંદે રેસમાંથી ખસી ગયા છતાં મહારાષ્ટ્રના CMનો સસ્પેન્સ યથાવતવકફ બોર્ડ સુધારા બિલ ચાલુ સત્રમાં નહીં આવે, સંસદીય સમિતિની મુદત વધારવા પ્રસ્તાવ
વકફ સુધારા બિલને લઈને છેલ્લા ત્રણ દિવસથી સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ બિલ આવતા વર્ષે બજેટ સત્રમાં રજૂ…
View More વકફ બોર્ડ સુધારા બિલ ચાલુ સત્રમાં નહીં આવે, સંસદીય સમિતિની મુદત વધારવા પ્રસ્તાવખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોત
તારાપુર-ધર્મજ હાઇવે ઉપર વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલો અકસ્માત બસનો એક તરફનો આખો ભાગ ચિરાઇ ગયો, 15 જેટલા મુસાફરોને ઇજા રાજકોટથી સુરત જતી ખાનગી…
View More ખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોતપાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ
પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને…
View More પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલહેમંત સોરેને આજે ઝારખંડમાં ચોથી વખત CM પદના લેશે શપથ, રાહુલ, પવાર સહિત આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
આજે હેમંત સોરેન ઝારખંડના 14મા મુખ્યમંત્રી તરીકે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે તેમને પદ અને ગોપનીયતાના શપથ…
View More હેમંત સોરેને આજે ઝારખંડમાં ચોથી વખત CM પદના લેશે શપથ, રાહુલ, પવાર સહિત આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજરદિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ‘ભાજપનો કોઈ પણ નેતા સીએમ બનશે, હું તેને સમર્થન આપીશ…’ શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યું
મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ બનશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે. એકનાથ શિંદેએ આજે (27 નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સમાં…
View More ‘ભાજપનો કોઈ પણ નેતા સીએમ બનશે, હું તેને સમર્થન આપીશ…’ શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યુંભૂગર્ભ જળમાં ઘટાડાથી પૃથ્વીની ધરી નમી ગઇ
જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દર્શાવે છે કે અતિશય ભૂગર્ભજળના નિષ્કર્ષણથી પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જે ગ્રહની ગતિશીલતા પર માનવ…
View More ભૂગર્ભ જળમાં ઘટાડાથી પૃથ્વીની ધરી નમી ગઇબેંકિંગ સિસ્ટમમાં રોકડની ખાધ: RBIએ 6956 કરોડ ઉમેર્યા
બે મહિનાથી વધુ સમય માટે લગભગ ₹1.4 લાખ કરોડની સરપ્લસ લિક્વિડિટી ચલાવ્યા પછી, બેન્કિંગ સિસ્ટમમાં રોકડમાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ…
View More બેંકિંગ સિસ્ટમમાં રોકડની ખાધ: RBIએ 6956 કરોડ ઉમેર્યા