મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી સોશ્યલ મીડિયા હેડ કરી મેસેજ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ 30 હજાર કઢાવી લઈને મોબાઈલ પર ફોન કરીને રૂ 10…
View More મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણીધોરાજીના મોટી પરબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરી ખેતી કરનાર બે સામે ફરિયાદ
ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે સરકારી ગૌચરની કીમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરવા બદલ બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા…
View More ધોરાજીના મોટી પરબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરી ખેતી કરનાર બે સામે ફરિયાદવેરાવળમાં દરિયા કિનારે બે યુવતીઓ તણાઇ, એકનું મોત
વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે આજે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં 17 વર્ષની નિકિતા…
View More વેરાવળમાં દરિયા કિનારે બે યુવતીઓ તણાઇ, એકનું મોતચોટીલાના પીપરાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા, 12 ગામના લોકોના સારવાર માટે વલખા
ચોટીલા તાલુકાના પીપરાળી ગામ ખાતે આવેલું આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના 10 થી…
View More ચોટીલાના પીપરાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા, 12 ગામના લોકોના સારવાર માટે વલખાભાવનગરના મહુવા પંથકમાં ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ
ભાવનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ગ્રામ્ય પંથકની નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે મહુવા તાલુકામાંથી એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી…
View More ભાવનગરના મહુવા પંથકમાં ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇઅમરેલી જિલ્લાને ધમરોળી નાખતા મેઘરાજા, પાંચ તાલુકામાં શાળાઓ બંધ
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાંથી 10 તાલુકામાં દોઢ ઇંચથી માંડી 11 ઇંચ વરસાદ પડી જતા રાજુલા- ખાંભા- ધારી- સાવરકુંડલા સહીતના તાલુકાઓમાં પુર જેવી…
View More અમરેલી જિલ્લાને ધમરોળી નાખતા મેઘરાજા, પાંચ તાલુકામાં શાળાઓ બંધમાણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયું
માણાવદર તાલુકાના જાંબુડા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા જાંબુડાના ડેમનું લાખો રૂૂપિયાના ખર્ચે…
View More માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયુંભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇજન્મજાત વેર ભૂલી એક જ આશ્રયમાં બેઠા સાપ, ઉંદર, કાચબો અને બગલો
ભારે પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે કુદરતે એક એવો અદભુત નજારો સર્જ્યો, જેને જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ. સામાન્ય સંજોગોમાં એક બીજાના જન્મજાત દુશ્મન ગણાતા…
View More જન્મજાત વેર ભૂલી એક જ આશ્રયમાં બેઠા સાપ, ઉંદર, કાચબો અને બગલોસોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગ
વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગ