આ વર્ષની શરૂૂઆતમાં 21 અને 23 ઓગસ્ટની વચ્ચે 15મી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રના લગભગ એક તૃતીયાંશ સમય સુધી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બિલ પર…
View More ગુજરાત વિધાનસભાનો એક તૃતીયાંશ સમય સરકારી બિલો પાછળ વેડફાયોસિદસર શ્રી 1। શતાબ્દી મહોત્સવ બન્યો પાટીદારનો કુંભમેળો
દાતાઓની દિલેરી ઘન દાન અને સ્વયંસેવકોના શ્રમદાન-સમયદાનને બિરદાવતા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી કાલે ઔદ્યોેગિક સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી માંડવિયા ઉપસ્થિત રહેશે મોટિવેશનલ સ્પીકર…
View More સિદસર શ્રી 1। શતાબ્દી મહોત્સવ બન્યો પાટીદારનો કુંભમેળોરાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓ મોકૂફ
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ શહેર ઝોનકક્ષાની કલા મહાકુંભ-2024 અંતર્ગત યોજાનારી…
View More રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓ મોકૂફમિત્રની લોનમાં જામીન પડેલ મિત્રએ ફ્લેટ ગુમાવવો પડ્યો
લોન લઈ મિત્ર ભાગી જતાં બેંકે જામીનનો ફ્લેટ કબજે કરી લીધો રાજકોટમાં મિત્રની લોન માટે પોતાની મિલ્કતના દસ્તાવેજો જામીન ગીરીમાં મુકવાનું મિત્રને મોંઘુ પડ્યું છે.…
View More મિત્રની લોનમાં જામીન પડેલ મિત્રએ ફ્લેટ ગુમાવવો પડ્યોગુજરાતમાં પણ સત્તાવાર મનોરંજક કાર્યક્રમોની મનાઇ, મુખ્યમંત્રીના આજના તમામ કાર્યક્રમો રદ
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પણ સતાવાર પરિપત્ર બહાર પાડીને તા. 26 ડિસેમ્બરથી સાત દિવસનો રાજય શોક જાહેર…
View More ગુજરાતમાં પણ સત્તાવાર મનોરંજક કાર્યક્રમોની મનાઇ, મુખ્યમંત્રીના આજના તમામ કાર્યક્રમો રદકેવું શિક્ષણ મળી રહ્યું છે? મંગળવારથી રાજ્યની 35 હજાર શાળામાં મૂલ્યાંકન પ્રક્રિયા
ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મુલ્યાંકન કરવાનું શરૂ કર્યુ હતું. આગામી તા.…
View More કેવું શિક્ષણ મળી રહ્યું છે? મંગળવારથી રાજ્યની 35 હજાર શાળામાં મૂલ્યાંકન પ્રક્રિયાપાક્ટ વયના પ્રેમી પંખીડા કારમાં ગુટરગુ કરતાં ઝડપાયા, પત્ની આવી જતાં સટાસટી
‘કોન કહેતા હે બુઢે ઈશ્ક નહીં કરતે ઈશ્ક તો કરતે હે લેકીન કોઈ શક નહીં કરતે’ પંકતીને સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં પકટવયના…
View More પાક્ટ વયના પ્રેમી પંખીડા કારમાં ગુટરગુ કરતાં ઝડપાયા, પત્ની આવી જતાં સટાસટીPM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડ
અન્ય બે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતી ક્રાઇમ બ્રાંચ, ખ્યાતિ હોસ્પિટલને 150 કાર્ડ બનાવી આપ્યાનો ઘટસ્ફોટ બોગસ આયુષ્માન કાર્ડ કઢાવતી ટોળકી સાથે પણ સંડોવણી ખૂલી, હજુ…
View More PM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડભૂલથી પણ શિયાળાની ઋતુમાં આ 5 ફળ ન ખાવા જોઈએ, નહીં તો બીમારીનું ઘર બની જાશે શરીર
શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર પોતાની ખાનપાન પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ ઋતુમાં ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઠંડીના…
View More ભૂલથી પણ શિયાળાની ઋતુમાં આ 5 ફળ ન ખાવા જોઈએ, નહીં તો બીમારીનું ઘર બની જાશે શરીરભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડો. મનમોહનસિંહના નિધનથી ખોટ: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા શોકાંજલિ
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું ગઈકાલે નિધન થતાં સમગ્ર દેશ પરમાં એક ઉચ્ચ કોટીના રાજકીય તેમજ આર્થિક વિશ્લેષક અને સુધારાવાદી અર્થકારણીની ખોટ થવાના પ્રતિભાવો…
View More ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડો. મનમોહનસિંહના નિધનથી ખોટ: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા શોકાંજલિ