દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ…
View More વકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયાહોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ધમકાવી,અપહરણ કરી, મારકૂટ કરી,1700ની લુંટ ચલાવી,ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે…
View More હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયોબોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો
સૂત્રધાર જેલહવાલે: દસ્તાવેજમાં ઓનલાઇન ચેડાં કરવા બદલ આઇટી એકટની કલમનો ઉમેરો કરાયો સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ઝડપાયેલ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નવો ધડાકો રાજકોટ શહેરના બોગસ દસ્તાવેજ…
View More બોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસોબોગસ શાળાઓને તાળાં મારી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનો DEOને આદેશ
રાજયભરમાં નકલી શાળાઓ ઝડપાઇ રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે જે અંગે ગાંધીનગર સુધી ફરીયાદ કરવામાં આવતા શિક્ષણ બોર્ડ સફાળુ જાગ્યું…
View More બોગસ શાળાઓને તાળાં મારી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનો DEOને આદેશનાનામવા ટીપી સ્કીમ નં.20 ફાઈનલ, અપીલ કરતાઓ માટે છેલ્લી મુદત
રાજકોટ શહેરનો વ્યાપ વધતાની સાથે નવા ભળતા વિસ્તારોમાં આવેલ ટીપી સ્કીમોના ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ વર્ષોથી બાકી રહી…
View More નાનામવા ટીપી સ્કીમ નં.20 ફાઈનલ, અપીલ કરતાઓ માટે છેલ્લી મુદતમાર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળી
પનીરમાં તલનું તેલ અને વેજિટેબલ ઘીની મિલાવટ, વધુ 28 ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ડ્રાયફૂટ કુકીઝનું સેમ્પલ…
View More માર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળીહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોસીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગે વર્ષના અંત સમયે સીલીંગ કાર્યવાહી વધુ તેજ કરી આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બાકીદારો પાસેથી રૂા. 26.03 લાખની વેરાવસુલાત કરી વધુ 6 મિલ્કત સીલ…
View More સીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરીઓનલાઇન ટિકિટ બુકિંગમાં ગુજરાત ST નિગમ દેશમાં પ્રથમ
સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ –…
View More ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ગુજરાત ST નિગમ દેશમાં પ્રથમસુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથી
અમરેલી સરઘસકાંડના મામલે અલ્પેશ કથીરિયા ખુલ્લેઆમ મેદાને, સમાજના નેતાઓને પણ પાર્ટીલાઇન ફગાવી બહાર આવવા હાકલ મિટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર થાય તેને તુરત જ…
View More સુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથી