દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન…
View More અનામત માથાનો દુખાવો બની, મંચ પરથી ભાજપના પ્રદેશ મંત્રીનું નિવેદનસ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી મારા રુંવાટા ઉભા થઇ ગયા: આમીર ખાન
એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી મારા રુંવાટા ઉભા થઇ ગયા: આમીર ખાનભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચ
એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં પ ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્ટેડિયમની અંદર અને બહાર ખડેપગે: પ્રથમ વખત ડ્રોનથી સર્વેલન્સ રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી…
View More ભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચબાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલ તા. 28 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ત્રીજો ટી-20 મેચ રમાનાર છે તે પૂર્વે આજે સવારે…
View More બાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારોડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત
શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની…
View More ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગસીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!
મનપાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા ત્યારે બોટલમાં ડાયરેક્ટ નળમાંથી પામી ભરાતું હોવાનું ખુલેલ છતાં પાણી લેબોરેટરીમાં મંજૂર કેમ થયું? રાજકોટ શહેરમાં પાણીના…
View More સીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના…
View More રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોતઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધીમચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળો
આરોગ્ય વિભાગ દ્વારા 612 પ્રિમાઈસીસમાં ચેકિંગ, મચ્છર ઉત્પત્તિ સબબ 343 આસામીઓને નોટિસ શહેરમાં ઠંડીનું જોર ઘટતા તેમજ ગરમી વધતા મચ્છરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ…
View More મચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળો