દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબનીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની શહાદત પર આયોજિત કાર્યક્રમમાં નીતીશ કુમાર તાળીઓ પાડતા હોવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પટનાનો હોવાનું કહેવાય…
View More નીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયોબજેટથી કોઇ અપેક્ષા નથી, મોંઘવારીથી લોકો ત્રસ્ત: સરવે
શનિવારે રજૂ થનારા બજેટ વિષે સી-વોટરના સરર્વેમાં લોકોએ કહ્યું, મોદીરાજમાં મોંઘવારીએ માઝા મુકી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ…
View More બજેટથી કોઇ અપેક્ષા નથી, મોંઘવારીથી લોકો ત્રસ્ત: સરવેચંદીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપનો અણધાર્યો વિજય
આ વખતે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને પણ ભારતીય જનતા પાર્ટીને રોકી શકી નથી. ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌરને કુલ 19 વોટ…
View More ચંદીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપનો અણધાર્યો વિજયકોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના
મહાનગરપાલિકાની વર્ષ 2025-26ને બજેટ આવતી કાલે રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર…
View More કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવનાઅગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયો
ATP મકવાણા,જોષી અને એન્જિનિયર ચૌધરીના જામીન મંજૂર: સસ્પેન્ડ TPO સાગઠિયા, જમીન માલિક બંધુ અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ રાજકોટ સહિત સમગ્ર…
View More અગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયોડિજિટલ હાજરી સિસ્ટમ ગોપનિયતાના ભંગ સમાન, કર્મચારીઓની મુખ્યમંત્રીને રજૂઆત
ગુજરાત સરકારે તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડી ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો અને અન્ય સરકારી કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમને લાગુ કરાશે, ત્યારે ગુજરાત સરકારે ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી…
View More ડિજિટલ હાજરી સિસ્ટમ ગોપનિયતાના ભંગ સમાન, કર્મચારીઓની મુખ્યમંત્રીને રજૂઆતજાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપો
હાલની 50% અનામતની મર્યાદા રદ કરો, સહકારી સંસ્થાઓમાં મહિલા અનામતની જોગવાઇ કરો: ઓબીસી જન અધિકાર સમિતિનો સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ યોજાયો ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા…
View More જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપોવિરાટ કોહલીને મળવા ચાહક મેદાનમાં પહોંચતા દોડધામ
દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો ભાગ છે. મેચમાં વિરાટ…
View More વિરાટ કોહલીને મળવા ચાહક મેદાનમાં પહોંચતા દોડધામત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ