દિલ્હીમાં મીંડાની હેટ્રિક ચર્ચામાં છે, પણ સૌથી જૂના પક્ષના આંધ્ર, બંગાળ, સિક્કિમ અને નાગાલેન્ડમાં એકપણ ધારાસભ્ય નથી દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટી અને ભારતીય…
View More દિલ્હી સિવાય બીજા 4 રાજ્યમાં કોંગ્રેસ ઝીરોહિંદુ ધર્મમાંથી રાહુલનો બહિષ્કાર કરવા નિર્ણય
મહાકુંભ મેળામાં જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં આયોજીત પરમધર્મ સંસદમાં રવિવારે રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.…
View More હિંદુ ધર્મમાંથી રાહુલનો બહિષ્કાર કરવા નિર્ણયસૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે: હાઇકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા મહિલાઓની ધરપકડ પર કાનૂની નિયંત્રણો કડક રીતે ફરજિયાત નથી, પરંતુ કાયદાનું…
View More સૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે: હાઇકોર્ટદલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધન
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના મોટા ભાઈ ગ્યાલો થોન્ડુપનું પશ્ચિમ બંગાળના કાલિમપોંગ ખાતેના તેમના નિવાસસ્થાને વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું હતું. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે…
View More દલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધનપ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં…
View More પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલોસ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું…
View More સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસરમહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું
પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
View More મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયુંસીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્ય
રાજધાનીમાં 2015થી સતત વિજય મેળવી રહેલા કેજરીવાલ મોદીને આંખમાં કણા તરીકે ખૂંચતા હતા દંતકથા કહે છે કે દિલ્હીનું આધુનિક શહેર સાત જૂના શહેરો પર…
View More સીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્યદિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યું
ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024…
View More દિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યુંવારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોર
વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના…
View More વારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોર