રથયાત્રા પૂર્વે રાજકોટમાંથી 16 હથિયારો સાથે 5 ઝડપાયા

મિરઝાપુરથી હથિયારો લાવી વેચવાની કાર્ટેલનો પર્દાફાશ, 10 પિસ્તોલ, પાંચ તમંચા, એક રિવોલ્વર અને 30 કારતૂસ કબજે, રાજકોટ પીસીબીને સૌથી મોટી સફળતા ગુજરાતમાં સંવેદનશીલ ગણાતી રથયાત્રા…

View More રથયાત્રા પૂર્વે રાજકોટમાંથી 16 હથિયારો સાથે 5 ઝડપાયા

RMCના ચોપડે શહેરમાંથી મચ્છરો ગાયબ!

છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયા-ડેન્ગ્યૂ-ચિકનગુનિયાનો એકપણ કેસ નહીં રાજકોટમાં મચ્છર ગાયબ થઇ ગયા છે! આવી જ કંઇ જાદુઇ કરામત મનપાની આરોગ્ય શાખાએે કાગળ પર કરીને છેલ્લા…

View More RMCના ચોપડે શહેરમાંથી મચ્છરો ગાયબ!

શાસ્ત્રીનગરમાં દારૂના નશામાં મોબાઈલમાં મશગૂલ યુવાન છત પરથી પટકાતાં મોત

શહેરમાં રામપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રાત્રિના સમયે શ્રમિક યુવાન દારૂૂના નશામાં પોતાના ઘરની છત પર બેસીને મોબાઈલ ફોનમાં વાત કરતો હતો. ત્યારે અકસ્માતે નીચે ગબડી…

View More શાસ્ત્રીનગરમાં દારૂના નશામાં મોબાઈલમાં મશગૂલ યુવાન છત પરથી પટકાતાં મોત

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજા

શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પિતા-પુત્રનું બાઈક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના માસુમને સામાન્ય ઇજા…

View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજા

રવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલો

રાજકોટ શહેરમાં રવિરત્ન પાર્ક વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે થયેલી સામાન્ય તકરાર બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રાફિક બ્રિગેડના એક કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો છે. પ્રાપ્ત…

View More રવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલો

ગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક બગીચામાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…

View More ગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન

સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…

View More સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન

દુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો

શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પાછળના વિસ્તારમાં એક સપ્તાહમાં બનેલી ચોરીની બે ઘટનામાં દુબઈ રહેતા મૂળ રાજકોટના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ત્યાં બનેલી રૂ.6.37 લાખની ચોરીના બનાવનો…

View More દુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો

લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મેચમાં ભારતે જીત માટે 457 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં 285-10નો સ્કોર કરનાર ભારતે…

View More લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો

72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ

રાજકોટમાં સ્કોર્પિયો કારમાં રિલ બનાવી એક દાદી ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ દાદીનું નામ મંજુલાબેન સાકરીયા છે. મંજુલા દાદી પાસે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 72…

View More 72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ