ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનચોરીનો પર્દાફાશ થયો છે. એપ્રિલમાં થયેલી આ ચોરીમાં CCTV ફૂટેજથી મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર 1.04 લાખ રૂૂપિયાના બંડલ છુપાવતો ઝડપાયો…
View More કાગડા બધેય કાળા: અયોધ્યા બાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાનની ચોરીભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણ
પ્રદેશ સંગઠન કે કારોબારીમાં રાજકોટ શહેરમાંથી એકપણ મહિલા નેતાને સ્થાન નહીં ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠનમાંથી રાજકોટ શહેરનો સફાયો થઇ ગયા બાદ હવે…
View More ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણસુરત એરપોર્ટમાં વિમાન પર ગ્રીન લેઝર ફેંકવાની ફરી ઘટનાથી તંત્ર હરકતમાં
સુરત એરપોર્ટ પર વિમાનની સુરક્ષા સાથે ચેડાં થવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા વિમાન પર ગ્રીન…
View More સુરત એરપોર્ટમાં વિમાન પર ગ્રીન લેઝર ફેંકવાની ફરી ઘટનાથી તંત્ર હરકતમાંગુજરાતમાં દારૂ ઢીંચીને મારામારીના રોજ 300થી વધુ કેસ
112માં નોંધાયેલા કેસોના ચોંકાવનારા આંકડા, 10 મહિનામાં દારૂ પીધા બાદ મારામારીના કુલ 93 હજારથી વધુ કેસ, પોલીસ સતત દોડતી રહે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ…
View More ગુજરાતમાં દારૂ ઢીંચીને મારામારીના રોજ 300થી વધુ કેસમનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)નું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય…
View More મનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂરેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા…
View More રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાંમૂળ અમરેલીના કલાસ વન અધિકારીનો આર્થિક ભીંસ અને લોનના દેવાથી કંટાળી આપઘાત
ભરૂૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને…
View More મૂળ અમરેલીના કલાસ વન અધિકારીનો આર્થિક ભીંસ અને લોનના દેવાથી કંટાળી આપઘાતઅટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો પ્રારંભ
રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓ અને નાગરિકોને રમતગમત તેમજ ફિટનેસ માટે વૈશ્વિક કક્ષાનું માળખું મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રશંસનીય કામગીરી…
View More અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો પ્રારંભજીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય, સત્યજીત સોપાનમાં પાણીચોરી, નોટિસ ફટકારાઇ
પાણીની મેઇન પાઇપલાઇનના વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવી પાણીચોરી થતી હોવાની મનપાને મળી છે ફરિયાદ રાજકોટના પોશ અને હાઇફાઇ વિસ્તાર ગણાતી મવડીની ત્રણ સોસાયટી જીવરાજપાર્ક, સંસ્કાર…
View More જીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય, સત્યજીત સોપાનમાં પાણીચોરી, નોટિસ ફટકારાઇભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોત
માથામાં ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા, સારવારમાં દમ તોડયો શહેરના ભાનુશાલીનગર પાસે સરકારી વસાહત માધવપાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત પીએસઆઈ પ્રદ્યુમનસિંહ જવાનસિંહ જેઠવાનું…
View More ભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોત