આરોપી પરેશાન કરતો હોવાથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને…
View More અંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયોકોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોત
શાપર-વેરાવળમાં રહેતો યુવાન કોટડાસાંગાણીના પિપલાણા ગામે કારખાનામાં કામ કરતો હતો ત્યારે ક્રેઈનની ગડર અકસ્માતે તુટી માથે પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં…
View More કોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોતમૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત
યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત; મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો મુળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. યુવકના…
View More મૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોતભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ-મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન
મુસાફરોને પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દર્શનનો લાભ મળશે: રજિસ્ટ્રેશન શરૂ ભારતીય રેલ્વે અને irctc દ્વારા ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના…
View More ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ-મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજનગિરનાર રોપ-વે ભારે પવનને કારણે છ દિવસ બંધ
યાત્રાધામ જુનાગઢમાં આવેલા પવિત્ર ગિરનાર પર્વત પર છેલ્લા છ દિવસથી રોપવેની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર્વત પર સતત ફૂંકાઈ રહેલા ભારે અને…
View More ગિરનાર રોપ-વે ભારે પવનને કારણે છ દિવસ બંધધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા ચકચારી અપહરણ અને સગીરા પર દુષ્કર્મના કેસમાં નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો…
View More ધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજાજામનગરના બે અલગ વિસ્તારની બે યુવતી રહસ્યમય રીતે થઇ લાપતા
જામનગર શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે મહિલાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં તેમના પરિવારજનો દ્વારા સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે…
View More જામનગરના બે અલગ વિસ્તારની બે યુવતી રહસ્યમય રીતે થઇ લાપતાજામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન, કિશોરીનું મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 13 વર્ષની…
View More જામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન, કિશોરીનું મોતકાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
View More કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજેલાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈ
લાલપુર તાલુકાના ચાંદનગર નજીક આવેલા ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા જામનગરના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેની સાથે આવેલા તેનાજ પિતરાઈ ભાઈ…
View More લાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈ