સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માળખા હેઠળ શાળાકીય શિક્ષણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે.…
View More CBSEમાં ધો.10નું પ્રમાણપત્ર મેળવવા માટે ‘ત્રીજી ભાષા’ની પરીક્ષા પાસ કરવી ફરજિયાતખાણીપીણીની 121 પેઢીમાં દરોડા : 55 Kg વાસી ફૂડ, 180 ઊંલ પસ્તી પકડાઇ
રાજકોટ મનપાની ફૂડ શાખાએ છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા શરૂૂ કરેલી ચેકીંગની મહાઝૂંબેશમાં વધુ 121 પેઢીમાં દરોડાં પાડવામા આવ્યા હતા. એ દરમિયાન 55 કિલો…
View More ખાણીપીણીની 121 પેઢીમાં દરોડા : 55 Kg વાસી ફૂડ, 180 ઊંલ પસ્તી પકડાઇમહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યા
આરોપીએ લારી લઇ રેસીડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા માં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…
View More મહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યામોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોત
મોરબીમાં રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળક ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતર પકડવા જતો હતો ત્યારે વીજ પોલને અડતાની સાથે જ કરંટ લાગતાં…
View More મોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોતથાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
થાનમાં પુત્રી પ્રેમી સાથે ભાગી જતાં વિયોગમાં પિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…
View More થાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસપ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.…
View More પ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલોજામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરી, વાણિજ્યિક હેતુ માટે હોટલ બનાવાના મામલામાં હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે. નોટીસ…
View More જામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે 3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ…
View More ભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાજસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયા
જસદણના ગઢાળા ગામ પાસે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમે મધરાતે સપાટો બોલાવ્યો હતો. દરોડાથી જુગારધામ…
View More જસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયામોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોત
જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોત