શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹8,883 કરોડથી વધારીને ₹12,847 કરોડ કરવામાં આવી છે એવી જ રીતે…
View More વડોદરા-રાજકોટમાં ક્ધવેન્શન સેન્ટર માટે 50 કરોડ : ફાયર બ્રિગેડની નવી કેડરગુજરાતનું રૂા.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રી
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત-2047ના નિર્માણ માટે વિકાસના પાંચ સ્તંભ આધારિત બજેટ રાજકોટ-ગાંધીનગર- વડોદરા-સુરતમાં મેડીસિટી, અમદાવાદ- ગાંધીનગર- જૂનાગઢ- મહેસાણા- વલસાડમાં ખોરાક-ઔષધની આધુનિક લેબ. બનશે…
View More ગુજરાતનું રૂા.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રીPM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈ
આરોગ્ય વિભાગના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રૂા. 23,385 કરોડની જોગવાઈ : રાજકોટ, સુરત, ગાંધીનગરમાં કેન્સર-કાર્ડિયાકની સેવા માટે રૂા. 231 કરોડ ફાળવ્યા વધુ ચાર જિલ્લામાં…
View More PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈસ્ટેમ્પ ડ્યૂટી-ગીરોખત-ભાડાપટ્ટા લેખ-ઈલે. વાહનોની ડ્યૂટીમાં રાહત: ઈ-રજિ.ની નવી સુવિધા
મેક્સી પ્રકારના પેસેન્જર વાહનોમાં હવે 6 ટકા વેરો રાજ્યના નાણામંત્રીએ આજે રજુ કરેલા બજેટમાં સ્ટેમ્પડ્યુટી, ભાડા પટ્ટાના લેખ, ગીરો ખત, ગીરો મુક્તિલેખ, ઈલેક્ટ્રીક વાહનો,…
View More સ્ટેમ્પ ડ્યૂટી-ગીરોખત-ભાડાપટ્ટા લેખ-ઈલે. વાહનોની ડ્યૂટીમાં રાહત: ઈ-રજિ.ની નવી સુવિધાસૌરાષ્ટ્ર ઝોન કક્ષા કબડ્ડી સ્પર્ધામાં રાજકોટ શહેરની ટીમનો વિજય
હાલમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જેમાં તા. 18 ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જૂનાગઢ ખાતે…
View More સૌરાષ્ટ્ર ઝોન કક્ષા કબડ્ડી સ્પર્ધામાં રાજકોટ શહેરની ટીમનો વિજયરવિવારે આકાશમાં મંગળ, ગુરુ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ગ્રહોનો નજારો
દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર…
View More રવિવારે આકાશમાં મંગળ, ગુરુ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ગ્રહોનો નજારોમુખ્યમંત્રી ના બનાવો તો કોઈ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો જ
ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવઘણજીએ પ્રદેશ ભાજપ પ્રમુખ માટેની વરણી…
View More મુખ્યમંત્રી ના બનાવો તો કોઈ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો જમનપાના 5 RRR સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયો
સ્વાન્ત: સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનંદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય હોય છે. સ્વચ્છતા સર્વેક્ષણ -2024 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા…
View More મનપાના 5 RRR સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયોગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રના ઘરની સહાયમાં વધારો, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે
નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર…
View More ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રના ઘરની સહાયમાં વધારો, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશેશનિવારથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો થશે પ્રારંભ
ત્રણ શહેરમાં રમાશે, 6 ટીમો વચ્ચે જંગ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન બાવીસમી ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે ભારતનાં ત્રણ શહેરોમાં રમાવાની છે. ટુર્નામેન્ટની 6 ટીમો…
View More શનિવારથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો થશે પ્રારંભ