રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો

ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા…

View More રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો

રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો

  શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર…

View More રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો

સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યો

ભાડાની કાર લઇને નીકળેલા ત્રણમાંથી બે સગીરની ગઇકાલે લાશ મળી હતી અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા…

View More સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યો

કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો

  શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ 17 વર્ષનો સગીર કોમ્પ્યુટરનાં કલાસમા મોડો જતો હતો જેથી…

View More કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો

ગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયા

બે કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો: પેસેન્જરોના જીવ પડીકે બંધાયા ગોંડલ માં મોડી રાત્રીનાં સાતટાંકી પાસે રેલ્વે ટ્રેક પરથી ટ્રેન નાં ડબ્બા નાં બે વ્હિલ ખડી…

View More ગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયા

5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…

View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ

‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો

રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી…

View More ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો

કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ

સર્ક્યુલર ઇકોનોમી ફોરેમમાં જયપુર ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા અને ડે.કમિશનરે પ્રેઝન્ટેશન કર્યુ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO…

View More કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ

મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સાબિત થશે તો હું રાજીનામું આપીશ: ધારાસભ્ય મકવાણા

  ગુજરાત વિધાનસભામાં બોટાદ જિલ્લામાં દારૂૂ વેચનાર પર SMC-સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં…

View More મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સાબિત થશે તો હું રાજીનામું આપીશ: ધારાસભ્ય મકવાણા

આર્થિક લાભ મેળવેલા મૃતક કર્મચારીના પરિવારને રહેમરાહે નોકરીનો હક્ક નથી: હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રહેમરાહે નિમણૂંકની નીતિનો હેતુ મૃત્યુ પામેલા કર્મચારીના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવાનો છે, અને આ નીતિનો…

View More આર્થિક લાભ મેળવેલા મૃતક કર્મચારીના પરિવારને રહેમરાહે નોકરીનો હક્ક નથી: હાઇકોર્ટ